Webdunia - Bharat's app for daily news and videos

Install App

Tomato Price- ટામેટા 100 રૂપિયા પ્રતિ કિલોને પાર

Webdunia
સોમવાર, 22 જુલાઈ 2024 (10:07 IST)
Tomato Price- વરસાદને કારણે સપ્લાય પર અસર થતાં દિલ્હીમાં ટામેટા 100 રૂપિયા પ્રતિ કિલોને પાર, લીલા શાકભાજીના ભાવમાં પણ વધારો

દેશના જુદા જુદા ભાગોમાં વરસાદને કારણે ખાદ્ય પુરવઠાને અસર થવાના કારણે રાષ્ટ્રીય રાજધાનીમાં ટામેટાના ભાવ 100 રૂપિયા પ્રતિ કિલોને પાર પહોંચી ગયા છે.
 
જ્યારે દિલ્હીને અડીને આવેલા નોઈડામાં 
ટામેટાના ભાવ 100-120 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે. દિલ્હીમાં મધર ડેરીના રિટેલ આઉટલેટ 'સફલ' પર ટામેટાં 100 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ઉપલબ્ધ છે.
 
કન્ઝ્યુમર અફેર્સ ડિપાર્ટમેન્ટના 
ડેટા અનુસાર દિલ્હીમાં શનિવારે ટામેટાની છૂટક કિંમત 93 રૂપિયા પ્રતિ કિલો હતી. સરકારી આંકડા અનુસાર, 20 જુલાઈના રોજ ટામેટાની અખિલ ભારતીય સરેરાશ કિંમત 73.76 રૂપિયા પ્રતિ કિલો હતી.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

બાળકો માટે આજે શરૂ થશે ખાસ સ્કીમ, 1000 રૂપિયામાં ખોલાશે ખાતું

Lunar Eclipse 2024: આજે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ, જાણો સુતક કાળનો સમય અને નિયમો

J&K Assembly Elections Phase 1 Live: જમ્મુ કાશ્મીરની 24 સીટો પર શરૂ થયું વોટિંગ, મતદાતાઓની લાગી લાઈન

PVR થી INOX સુધી, 20 સપ્ટેમ્બરે માત્ર 99 રૂપિયામાં મળશે મૂવી ટિકિટ, આ રીતે બુક કરો

ઠાણેના ભિવંડીમાં ગણપતિ વિસર્જન દરમિયાન મૂર્તિ પર પથ્થરમારો, ભારે હંગામો, પોલીસે લાઠીચાર્જ કર્યો

આગળનો લેખ
Show comments