Festival Posters

જો તમને પણ Tiktok પર વીડિયો બનાવવાનો શોખ છે તો થઈ જાઓ સાવધાન વાંચો આ ખબર

Webdunia
મંગળવાર, 16 એપ્રિલ 2019 (10:10 IST)
જો તમને પણ Tiktok પર વીડિયો બનાવવાનો શોખ રાખો છો તો તેના માટે જુદા-જુદા એક્ટ કરો છો તો આ ખબર તમારા માટે છે. દિલ્લીમાં એક દિલ હલી જતી ઘટના સામે આવી છે. અહીં 19 વર્ષના એક માણસએ તેમના મિત્રની ગોળી મારીને હત્યા કરી નાખી. આ ઘટના ત્યારે થઈ જ્યારે તે મોબાઈલ એપ Tiktok માટે વીડિયો બનાવી રહ્યા હતા. 
 
પોલીસ મુજબ રવિવારે રાત્રે સલમાન તેમના મિત્ર સોહેલ અમે આમિરની સાથે કારથી ઈંડિયા ગેટ ગયું હતું. પરત આવતા સમયે કાર ચલાવી રહ્યા સલમાન પાસે બેસેલા સોહેલએ દેશી પિસ્તોલ કાઢી અને તેને વીડિયો બનાવવાનો પ્રયાસ કરતા સમયે સલમાન પર નિશાના સાધ્યું પણ પિસ્તોલથી નિકળી ગોળી તેમના ડાબા ગાળ પર વાગી 
 
પોલીસએ જણાવ્યું કે આમિર ક્રેટ કારની પાછળની સીટ પર બેસ્યો હતું. આ ઘટના મધ્ય દિલ્લી બારાખંભા રોડથી લાગેલા રણજીત સિંહ ફ્લાઈઓવરની પાસે થઈૢ પોલીસ એ જણાવ્યું કે ઘટના પછી બન્ને મિત્ર ગભરાઈ ગયા અને દરિયાગંજમાં સોહેલના સંબંધીના ઘર ગયા અને લોહીવાળા કપડા બદલી 
 
પછી સંબંધીની સાથે તે સલમાનની પાસેન એલએનજેપી હોસ્પીટલ લઈ ગયા. જ્યાં ડાક્ટરો તેને મૃત ઘોષિત કરી દીધુ. બારાખંભા રોડ પોલીસએ આર્મ્સ એક્ટથી હત્યાનો કેસ દાખલ કરી લીધુ છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી નિબંધ - મકરસંક્રાતિ / ઉત્તરાયણ

Facepack for 40 plus- 40 પાર કર્યા પછી આ 3 ફેસપેક તમારા ચેહરાનો નિખાર વધારશે

આજની રેસિપી - લસણના સ્વાદિષ્ટ અને ક્રિસ્પી પરાઠા

રસોડામાં કૉકરોચ થી છુટકારો મેળવવાનાં 5 અસરદાર ઉપાય, ૩ નબર તો કમાલનું કરે છે કામ

કોર્ન સાગ રેસીપી

વધુ જુઓ..

નવીનતમ

ઉત્તરાયણ જોક્સ- મકર સંક્રાતિ આવી રહી છે

ગુજરાતી જોક્સ - દંડ શા માટે

અંવિકા ગૌર મિલિંદ ચંદવાની સાથે લગ્નના 3 મહિના પછી આપશે ગુડ ન્યુઝ ? બાલિકા વધુ અભિનેત્રી બોલી - એક્સાઈટેડ છુ

ગુજરાતી જોક્સ - પંડિત

ગુજરાતી જોક્સ - ખૂબ યાદ ન કરવું

આગળનો લેખ
Show comments