માત્ર 5 સેકેન્ડમાં જ આ મકાન ધરાશાયી થયું હતું. જે લાઇવ દ્રશ્યોમાં જોઇ શકાય છે. ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. સુરતમાં મકાન ધરાશાયી થવાના LIVE દ્રશ્યો, કતારગામના નવી GIDC વિસ્તારની ઘટના, જર્જરિત મકાન ધરાશાયી થવાની ઘટના, ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી મકાન ધરાશાયી થવાના LIVE દ્રશ્યો સામે આવ્યા છે. માત્ર 5 સેકેન્ડમાં જ આ મકાન ધરાશાયી થયું હતું. જે લાઇવ દ્રશ્યોમાં જોઇ શકાય છે.