rashifal-2026

સોખડા હરિધામ મંદિરના નવા ગાદીપતિ કોણ બનશે તેને લઈ અનેક ચર્ચા

Webdunia
ગુરુવાર, 24 માર્ચ 2022 (12:31 IST)
ત્યાગ વલ્લભ સ્વામીએ નિવેદન આપ્યું હતું કે, મંદિરના સંતો બેસી નવા ગાદીપતિ વિશે નિર્ણય લઈશું. અત્યારે કોઈનું પણ નામ ગાદીપતિ માટે ચર્ચામાં નથી. હું એક નાનો સેવક છું, સંતોની બેઠકમાં નવા ગાદીપતિનું નામ નક્કી થશે. 
 
વડોદરા એટલે કે ‘ભગતજી પ્રદેશ’ની સલાહકાર સમિતીમાં 9 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. નવી ભગતજી પ્રદેશની સલાહકાર સમીતીમાં ચંદ્રકાંત સી પટેલ (પ્રમુખ), નિલેશભાઈ પટેલ (ઉપ પ્રમુખ), દિનશા પટેલ (ઉપ પ્રમુખ), ધીરૂભાઈ રાયઠઠ્ઠા (સેક્રેટરી), નવનીતભાઈ પટેલ (જોઈન્ટ સેક્રેટરી), મણિલાલ વાછાણી (ટ્રેઝરર), સમીરભાઈ ઠક્કર (સંયોજક), રવિ પંડ્યા (સભ્ય) અને શ્રેયસભાઈ પટેલ (કારેલીબાગ) સભ્યનો સમાવેશ કરવામાં આવ્યો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શિયાળાનું સુપરફૂડ છે મૂળા, પણ ખાતા જ થઈ જાય છે ગેસ ? આ રીતે ખાશો તો નહિ થાય બ્લોટિંગની સમસ્યા

ગુજરાતી નિબંધ - મકરસંક્રાતિ / ઉત્તરાયણ

Facepack for 40 plus- 40 પાર કર્યા પછી આ 3 ફેસપેક તમારા ચેહરાનો નિખાર વધારશે

આજની રેસિપી - લસણના સ્વાદિષ્ટ અને ક્રિસ્પી પરાઠા

રસોડામાં કૉકરોચ થી છુટકારો મેળવવાનાં 5 અસરદાર ઉપાય, ૩ નબર તો કમાલનું કરે છે કામ

વધુ જુઓ..

નવીનતમ

ઉત્તરાયણ જોક્સ- મકર સંક્રાતિ આવી રહી છે

ગુજરાતી જોક્સ - દંડ શા માટે

અંવિકા ગૌર મિલિંદ ચંદવાની સાથે લગ્નના 3 મહિના પછી આપશે ગુડ ન્યુઝ ? બાલિકા વધુ અભિનેત્રી બોલી - એક્સાઈટેડ છુ

ગુજરાતી જોક્સ - પંડિત

ગુજરાતી જોક્સ - ખૂબ યાદ ન કરવું

આગળનો લેખ
Show comments