Dharma Sangrah

Seema Haider- સીમા હૈદરે ફરી કર્યા લગ્ન

Webdunia
બુધવાર, 13 માર્ચ 2024 (15:09 IST)
પાકિસ્તાનથી આવી ગ્રેટર નોએડાના રબપુરા નિવાસી સચિને મીણાની સાથે રહી સીમા હૈદરએ મંગળવારે તેમના લગ્નની પ્રથમ વર્ષગાંથ ઉજવી આ અવસરે સીમા અને સચિન એક બીજાને વરમાળા પહેરાવી . સીમા અને સચિનનો દાવો છે કે તે બન્ને ગયા વર્ષે 12 માર્ચને જ નેપાલમાં મળ્યા તે દરમિયાન એક મંદિરમાં લગ્ન કર્યા હતા જેને આહે એક વર્ષ થઈ ગયુ છે. 
 
તે લગ્નની વર્ષગાંઠને ઉજવવા માટે મંગળવારે રબુપુરામાં સભારંભમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માટે મંડપને યોગ્ય રીતે શણગારવામાં આવ્યો હતો. દુલ્હનના લાલ ડ્રેસમાં સીમા મંડપ પહોંચી હતી, જ્યારે સચિને ગ્રે કલરના કોટ અને પેન્ટ પહેર્યા હતા. આખી વિધિ લગ્નની જેમ કરવામાં આવી હતી. સચિને સીમાનો હાથ પકડીને સ્ટેજ પર માળા અર્પણ કરી. બંનેએ એકબીજાના ગળામાં માળા પહેરાવી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

મગની દાળ મંગોડા/ મગની દાળ ના ભજીયા,

Safe Holi Tips to Protect Eyes - શું ધૂળેટી રમ્યા પછી તમારી આંખો લાલ થઈ જાય છે અને બળતરા અનુભવે છે? જાણો કેવી રીતે લેશો કાળજી અને શું રાખશો સાવધાની

ભાંગના ભજીયાની રેસીપી - Bhaang Pakori Recipe

હોળી રમતા પહેલા આ ઘરેલું ઉપાયો અપનાવો; તમારા ચહેરાનો રંગ બગડશે નહીં, અને તમારી ત્વચા અને વાળ પણ સુરક્ષિત રહેશે

ગુજરાતી નિબંધ- મહિલા દિવસ Women's Day

વધુ જુઓ..

નવીનતમ

પ્રિયંકા ચોપડાએ અમેરિકામાં ખૂબ રમી ધૂળેટી, પતિ નિક જોનસ સાથે શેર કરી મસ્તીની તસ્વીર

Holi 2026- હોળીના રંગબેરંગી જોક્સ

ગુજરાતી જોક્સ - છોકરીઓ પારકી થાપણ તો છોકરાઓ ?

ગુજરાતી જોક્સ - એક અમૂલ્ય જીવન

રશ્મિકા મંદાનાના ચેહરા પરથી જોવા મળી લગ્નની રોનક, દુલ્હેરાજા વિજય દેવરકોડાની ખુશી તો જાણે છલકાય રહી છે... જુઓ તસ્વીરો

આગળનો લેખ
Show comments