Webdunia - Bharat's app for daily news and videos

Install App

સીમા હૈદરને મળ્યુ સરપ્રાઈજ ગિફ્ટ

Webdunia
મંગળવાર, 16 જાન્યુઆરી 2024 (13:59 IST)
- પત્ની સીમા હૈદરને એક ખાસ ગિફ્ટ 
- યુટ્યુબ ચેનલ પર તેના 10 લાખ થી વધુ સબસ્ક્રાઇબર્સ

Seema Haider got a surprise gift- સીમા હૈદરના પ્રશંસક તેમના યુટ્યુબ પર તેમના નવા વીડિયોના ખૂબ વખાણ કરી રહ્યા છે હકીકતમાં સીમા હૈદરએ હવે સચિનને કિસ કરી રેમના પ્રત્યે પ્રેમને જાહેરત કર્યુ છે. હકીકતમા સચિનએ તેમની પત્ની સીમા હૈદરને એક ખાસ ગિફ્ટ આપ્યુ છે જે પછી સીમા ખુશીથી ઝૂમી ઉઠી. સીમા અને સચિત યુટ્ય્બ પર હમેશા તેમના બ્લૉગ બનાવતા રહે છે અને તેમણી કમાણી હોય છે. ઉટ્યુબથી કમાયેલા પૈસાથી સચિનએ મકર સંક્રાતિ પર સીમા હહૈદરને સરપ્રાઈઝ ગિફ્ટ આપ્યો. 
 
સચિનએ ગિફ્ટ આપ્યા પછી બ્લોગમાં સીમાથી મજાકમાં કહ્યુ કે ખોલીને જોઈ લો અંદર સાબુ ની ટિકિયા તો નથી. પણ પરંતુ જ્યારે સીમા હૈદરે આ ગિફ્ટ ખોલી તો તે જોઈને ખુશીથી ઉછળી પડી. ખરેખર, મકરસંક્રાંતિના અવસર પર સચિને સીમાને 5G સ્માર્ટફોન ગિફ્ટ કર્યો છે. આ જોઈને સીમા ખુશ થઈ ગઈ અને સચિનને ​​તેના ગાલ પર ચુંબન કર્યું.
 
સીમા હૈદરે તાજેતરમાં જણાવ્યું હતું કે તેની યુટ્યુબ ચેનલ પર તેના 1 મિલિયન (10 લાખ) થી વધુ સબસ્ક્રાઇબર્સ છે. તેના 30 હજાર સબસ્ક્રાઈબર દરરોજ વધી રહ્યા છે. સીમા હૈદરના યુટ્યુબ પર પોસ્ટ કરવામાં આવેલ લગભગ દરેક વીડિયો વાયરલ થાય છે. સીમા હૈદરને યુટ્યુબ પરથી તેની પ્રથમ કમાણી તરીકે 45 હજાર રૂપિયા મળ્યા. સીમા હૈદર હવે સફળ યુટ્યુબર તરીકે ગણાય છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

દેહરાદૂનમાં મોટો માર્ગ અકસ્માત, ટ્રક-ઇનોવા અથડામણમાં પાંચ વિદ્યાર્થીઓના મોત

ટ્રપની જીત પર ગુસ્સે થયેલ વ્યક્તિએ બે પત્ની અને બે બાળકોની કરી હત્યા, ખુદને પણ મારી ગોળી

માતા-પિતા ગોરા.. બાળક કાળુ કેમ ? તેનુ કારણ છે આ એક મેડિકલ કંડીશન

કચ્છના માતાના મઢની પતરી વિધિ શું છે

Gujarat Weather: ગુજરાતમાં વરસાદ પછી પડશે કડકડતી ઠંડી, આગામી સાત દિવસ જાણો કેવુ રહેશે હવામાન ?

આગળનો લેખ
Show comments