Webdunia - Bharat's app for daily news and videos

Install App

આજ સવારે સવારે દુર્ઘટના મોર્નિંગ વોક પર ગયેલી મહિલાઓને સ્કોર્પિયોએ કચડી નાખતાં 4ના મોત

Webdunia
શુક્રવાર, 29 ઑક્ટોબર 2021 (08:19 IST)
આરા જિલ્લાના ભોજપુરમાં વહેલી સવારે એક મોટો અકસ્માત થયો છે. જિલ્લાના પીરો સબડિવિઝનના દેવચંદામાં શુક્રવારે સવારે મોર્નિંગ વોક પર નીકળેલી મહિલાઓને સ્કોર્પિયોએ કચડી નાંખી હતી. આ ઘટનામાં ચાર મહિલાઓના મોત થયા છે. મહિલાઓને કચડી નાખ્યા બાદ ડ્રાઈવર વાહન લઈને ફરાર થઈ ગયો હતો. ચારેય મહિલાઓ ઓખાવલિયા ગામની રહેવાસી હતી.
 
ઘટના સમયે મહિલા પીરો-બિહિયા રોડ પર દેવચંદા પુલ પાસે ચાલીને જઈ રહી હતી. મૃતક મહિલાઓની ઓળખ વકીલ સિંહની પત્ની મોતીઝારો દેવી, બદક સિંહની પત્ની માનતી દેવી, હરિ પ્રસાદ સિંહની પત્ની ઉર્મિલા દેવી અને અશોક સિંહ યાદવની પત્ની સરસ્વતી દેવી તરીકે થઈ છે. 
 

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments