Biodata Maker

Saket Court Firing: સાકેત કોર્ટમાં જુબાની આપવા આવેલી મહિલાને ગોળી વાગી, હોસ્પિટલમાં દાખલ

Webdunia
શુક્રવાર, 21 એપ્રિલ 2023 (14:46 IST)
Saket Court Firing રાજધાની દિલ્હીની કોર્ટ પણ હવે સુરક્ષિત નથી. શુક્રવારે સવારે સાકેત કોર્ટમાં એક સનસનીખેજ ઘટના સામે આવી છે. સાકેત કોર્ટમાં સવારે એક મહિલાને ગોળી વાગી હતી. મહિલાને જુબાની માટે કોર્ટમાં લાવવામાં આવી હતી. NSC પોલીસ સ્ટેશન પ્રમુખે મહિલાને પોતાની કારમાં હોસ્પિટલમાં દાખલ કરી છે. આ ઘટના બાદ દિલ્હી પોલીસમાં ખળભળાટ મચી ગયો છે. માહિતી મળ્યા બાદ તમામ વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. કહેવામાં આવી રહ્યું છે કે મહિલાને એક પછી એક ચાર ગોળી મારી દેવામાં આવી છે.

<

Saket Court firing caught on camera. A suspended lawyer fires at a woman from close range at least 3-4 times. Case of personal animosity. Injured woman is now in the hospital. Massive security failure. How could this lawyer bring a firearm inside the court premises? pic.twitter.com/PTWuuwgTU6

— Aditya Raj Kaul (@AdityaRajKaul) April 21, 2023 >

મહિલાની ઓળખ એમ રાધા તરીકે થઈ છે, જે 40 વર્ષની હોવાનું કહેવાય છે. ઘાયલ મહિલાને મેક્સ સાકેત હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. પ્રત્યક્ષદર્શી રણજીત સિંહ દલાલના જણાવ્યા અનુસાર કુલ 4-5 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આરોપી વ્યક્તિ સસ્પેન્ડેડ વકીલ છે, ગોળી માર્યા બાદ તે કેન્ટીનની પાછળની એન્ટ્રીમાંથી ભાગી ગયો હતો.
 
રોહિણી કોર્ટમાં ગોળીઓ ચલાવવામાં આવી  
ગયા વર્ષની શરૂઆતમાં,  રોહિણી કોર્ટમાં પ્રવેશ્યા બાદ ગેંગસ્ટર જિતેન્દ્ર ગોગીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. વકીલોના વેશમાં બે શખ્સો કોર્ટમાં આવ્યા અને ગોગી પર ગોળીઓ ચલાવી. જિતેન્દ્ર ગોગીની ટીલ્લુ ગેંગના શૂટરોએ હત્યા કરી હતી. જેમાં બંને શૂટરોને પોલીસે ઠાર માર્યા હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Gree Chilly Pickle- તેલ વગર ઝડપથી બનાવો લીલા મરચાંના પાણીનું અથાણું, લોકો તેનો સ્વાદ માણશે, નોંધ લો રેસીપી

Smriti Mandhana Calls Off Wedding - લગ્નના મંડપ પર તૂટ્યા સ્મૃતિ મંઘાના-પલાશના લગ્ન, પાર્ટનરની એ ભૂલો જે યુવતીઓ ક્યારેય સહન નથી કરતી

સોમવારના સુવિચાર - Monday Quotes in Gujarati

Health Tips - જુવાર કે ઘઉંની રોટલી, હેલ્થ માટે શું વધુ ફાયદાકારક છે?

Breakfast Recipe - ઘઉના લોટના ચીલા

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - 4 દિવસ માટે ગાયબ

ધર્મેન્દ્રના 90 મા જન્મદિવસ પર ઈમોશનલ થઈ ઈશા દેઓલ, નિધન પછી પહેલીવાર પિતાને લખ્યુ - તમારી યાદ..

Bigg Boss 19 Winner: ગૌરવ ખન્ના 'બિગ બોસ 19' ના વિજેતા બન્યા, ચમકતી ટ્રોફી સાથે જીતી આટલી મોટી રકમ

ગુજરાતી સિંગર કિંજલ દવેએ એક્ટર અને બિઝનેસમેન ધ્રુવિન શાહ સાથે કરી સગાઈ, જુઓ વાયરલ વિડીયો

Somnath jyotirlinga temple- સોમનાથ મંદિર

આગળનો લેખ
Show comments