Webdunia - Bharat's app for daily news and videos

Install App

માતાના ખોળામાંથી બાળકની લૂંટ, રોડ પાસે બેસેલી મહિલાને વાતમાં લગાવી બાળક છીનવીને ભાગ્યો

Webdunia
રવિવાર, 6 નવેમ્બર 2022 (14:06 IST)
Upમાં સહારનપુરના સદર બજારમાં એક બદમાશ માતાની ખોડામાં દૂધ પી રહ્યા બાળકને છીનવી ફરાર થઈ ગયો. CCTV માં આ આખી ઘટના કેદ થઈ ગઈ છે. મહિલાને ફરિયાદ પર પોલીસ બદમાશને શોધી રહી છે. 
 
એક ઘરની બહાર બેસીલે હતી મહિલા 
ઘટના શુક્રવાર મોડી રાત આશરે 12 વાગ્યેની છે. મિશન કંપાઉંડ કેંપમાં પીડિત હિના બેસી હતી. ખોડામાં 7 મહીનાના દીકરા શિવા હતો. તે તેને દૂધ પીવડાવી રહી હતી. ત્યારે એક બદમાશએ હિનાને વાતમાં લગાવી. તેને 10 રૂપિયા આપ્યા. બોલ્યો ખોડામાં શું છે? મહિલા બોલી આ મારુ બાળક છે. તે કપડા હટાવીને બાળક જોવાવા લાગે છે. જેમ જ મહિલા બાળકની ઉપરથી કપડા ઉઠાવે છે ગુંડા બાળકને છીનવીને ભાગી ગયો. 
 
મહિલાએ જણાવ્યુ કે તે કોલોનીમાં ભંગાર વેચીને અને ભીખ માંગીને ગુજરાન કરે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હિતેન કુમાર અને કાજલ ઓઝા વૈદ્ય દ્વારા અભિનિત ગુજરાતી ફિલ્મ ‘તારો થયો 17 જાન્યુઆરીએ રીલિઝ થશે

Baidyanath Jyotirlinga Temple- વૈદ્યનાથ જ્યોતિર્લિંગ

ગુજરાતી જોક્સ - લંડનમાં કામ કરે છે

ગુજરાતી જોક્સ - સારું ભોજન મળશે

ગુજરાતી જોક્સ - કંજૂસ મિત્રો

વધુ જુઓ..

નવીનતમ

શિયાળામાં આ ઉંમરના લોકોએ રહેવું સાવધ, નહિ તો બની જશો હાર્ટ એટેકનાં શિકાર, જાણો કેવી રીતે પોતાની બચવું

રામાયણની વાર્તા - લક્ષ્મણજી 14 વર્ષ સુધી ઉંઘ્યા નથી

mutton nihari - ઘરે કેવી રીતે બનાવીએ દિલ્હીની પ્રખ્યાત મટન નિહારી

Gota Patti Sarees : આ Festive Season માટે છે એક પરફેક્ટ ચૉઈસ

મૃત્યુ પછી મૃત વ્યક્તિના મોંમાં સોનું શા માટે મૂકવામાં આવે છે?

આગળનો લેખ
Show comments