Webdunia - Bharat's app for daily news and videos

Install App

Punganur cow - 3 ફૂટની ગાયના દૂધમાં સોનું?

Webdunia
શુક્રવાર, 16 ડિસેમ્બર 2022 (10:21 IST)
ઇન્દોરમાં ગાય પાળવાના શોખીન સત્તૂ શર્મા આ ગાયને આંધ્રપ્રદેશથી લાવ્યા છે. ગાયની સાથે એક વાછરડું પણ તેમના દ્વારા લાવવામાં આવ્યું છે. કહેવામાં આવ્યું છે કે આ પ્રજાતિ હવે દેશમાં વિલુપ્ત થતી જાય છે. 
 
પુંગનૂર ગાય આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લાના ગંગનૂરમાં પાળવામાં આવે છે આંધ્ર પ્રદેશના ચિત્તૂર જિલ્લાના ગંગનુરમાં તેનો ઉછેર કરવામાં આવે છે, જ્યાંથી ગાય ઉછેરના શોખીન સત્તુ શર્મા (કુસ્તીબાજ) તેને ખરીદીને ઈન્દોર લાવ્યા હતા.
 
પુંગનૂર ગાયનું જોડું લગભગ 25 લાખ રૂપિયા સુધી વેચાય છે. જોકે ગાયોની ઉંમર અને હાઇટના આધારે તેની કિંમત નક્કી કરવામાં આવે છે. સત્તુ શર્મા કહે છે કે - તેમના ગોશેડમાં હાજર ગાયોમાંથી દરરોજ 60 થી 65 લીટર દૂધ દોહવામાં આવે છે. આ દૂધ ઘરે વાપરો અથવા કર્મચારીઓને આપો.
 
એટલું જ નહી ભગવાન વેંકટેશનો અભિષેક પણ આ પ્રજાતિની ગાયના દૂધથી કરવામાં આવે છે. આ પ્રજાતિની ગાયનું દૂધ આંધ્રપ્રદેશમાં 400 થી 500 રૂપિયા પ્રતિ લીટર વેચાય છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Cyclone Chido - 55KMની ઝડપે તોફાની પવનની ચેતવણી, ભારે વરસાદ, શીત લહેર, ગાઢ ધુમ્મસ; 25 રાજ્યો માટે IMDની ચેતવણી

ગુજરાતમાં દરિયા કિનારે 300 રૂમ ધરાવતી 17 માળની આલીશાન હોટેલ બનાવવામાં આવી રહી છે; બેઠકમાં SRFDCLનો નિર્ણય

યુપીમાં પારો 8 ડિગ્રી સુધી નીચે જશે, બિહારના 15 જિલ્લામાં વરસાદનું એલર્ટ

ક્રિસમસ પહેલા અમેરિકાની શાળામાં માતમ, ગોળીબારમાં 5 નાં મોત, ફાયરિંગ કરનારા સગીર પણ ઠાર

જ્યોર્જિયામાં 11 ભારતીય નાગરિકોના મોત, એમ્બેસીએ જાહેર કર્યું નિવેદન, જાણો કારણ

આગળનો લેખ
Show comments