Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાયબરેલી અમેઠીના પ્રચારમાં કૂદશે પ્રિયંકા, રાહુલ સોનિયાનો પણ કાર્યક્ર્મ નક્કી

Webdunia
શુક્રવાર, 10 ફેબ્રુઆરી 2017 (08:51 IST)
ગાંધી પરિવારનો ગઢ ગણાતી રાયબરેલી-અમેઠીની સીટો પર પ્રિયંકા ગાંધી વેલેંટાઈન ડે એટલે કે 14 ફેબ્રુઆરીથી ચૂંટણી પ્રચાર શરૂ કરશે. પહેલાની રીતે  રાયબરેલી-અમેઠીની કમાન પ્રિયંકાના હાથમાં રહેશે. 
રાયબરેલી થી પહેલા 23 ફેબ્રુઆરીને મતદાન થવું છે. આથી પ્રિયંકા શરૂઆતમાં રાયબરેલીમાં રહેશે. પછી 20ની બપોરે રાયબરેલી મૂકીને અમેઠીમાં ડેરા નાખશે. જ્યાં એ 25 ફેબ્રુઆરી સુધી ભાઈના ક્ષેત્રમાં ક્રાંગ્રેસ પ્રચાર કરશે. 

 
 પ્રિયંકા અને રાહુલની રેલી પહેલા રાયબરેલીમાં 18ને 
વેલેંટાઈન ડેથી રાયબરેલીમાં પ્રચાર શરૂ કરયી પ્રિયંકા 18 ફેબ્રુઆરીને રાહુઅલ ગાંધીની રેલીમાં પણ શામેળ થશે. આ માતા ગાંધીના ક્ષેત્રમાં ભાઈ-બેનની રેલી થશ્ આ દિવસે ભાઈ-બેન મળીને માતા સોનિયાના ક્ષેત્રમાં કાંગ્રેસ માટે વોટ માંગશે. 
 
સોનિયાની રેલી 20 ફેબ્રુઆરીએ રાયબરેલી -અમેઠીમાં 
 
યૂપી ચૂંટણીમાં ક્રાંગ્રેસ આધ્યક્ષ સોનિયા ગાંધી એકલી ચૂંટણી સભા ફેબ્રુઆરીએને થશે. આ રાયબરેલીમાં પ્રચારનો આખરે દિવસ  થશે. આ દિવસે માતા સોનિયાના સાથે મંચ પર પ્રિયંકા થશે. આ રેલીને અમેઠીથી એકદમ નજીકે રખાયું છે. જેનાથી સોનિયાના ઈમ્પેક્ટ રાયબરેલીના સાથે અમેઠીમાં પણ થશે. 
 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કોઈ ગઠબંધન નહીં- કેજરીવાલે કહ્યું

બરફવર્ષા અંગે IMDનું નવીનતમ અપડેટ, કયું શહેર બરફથી ઢંકાઈ જશે અને ક્યારે?

તામિલનાડુ-પુડુચેરીના દરિયાકાંઠે ચક્રવાતી વાવાઝોડું ફેંગલ ત્રાટક્યું, વહીવટીતંત્ર હાઈ ઍલર્ટ પર

Maharashtra New CM -લોકોની ઈચ્છા છે કે હું મહારાષ્ટ્રનો CM બનું... હવે શું છે એકનાથ શિંદેનો પ્લાન, સરકાર બનાવતા પહેલા કર્યો મોટો દાવો

સુરતમાં થાઈલેન્ડની 6 યુવતીઓ ઝડપાઈ, હોટલમાં કોન્ડોમનો ઢગલો, હાઇ-પ્રોફાઇલ સેક્સનો અડ્ડો

આગળનો લેખ
Show comments