Festival Posters

Mumbai News: PM Modi અને CM Yogi Adityanathને મળી જાનથી મારવાની ધમકી

Webdunia
મંગળવાર, 18 જુલાઈ 2023 (12:39 IST)
PM Modi and UP CM Yogi Adityanath મુંબઈના ટ્રેફિક કંટ્રોલ રૂપને ધમકી ભરેલુ સંદેશા મળ્યુ છે જેમાં ધમકી આપવામાં આવી છે કે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથા અને પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી નિશાના પરા છે. આ રોપીઓએ 26/11 જેવા આતંકી હુમલા માટે તૈયારા રહેવાની પણ ધમકી આપી. મુંબઈ પોલીસએ જણાવ્યુ કે અજ્ઞાત અજાણ્યા સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
 
મુંબઈના મુંબઈના ટ્રેફિક કંટ્રોલ રૂપને ધમકી ભરેલુ સંદેશા મળ્યુ છે જેમાં ધમકી આપવામાં આવી છે કે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથા અને પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી નિશાના પરા છે. આ રોપીઓએ 26/11 જેવા આતંકી હુમલા માટે તૈયારા રહેવાની પણ ધમકી આપી
 
મુંબઈ પોલીસે તપાસ શરૂ કરી
મુંબઈ પોલીસે જણાવ્યું કે આઈપીસીની કલમ 509 (2) હેઠળ અજાણ્યા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે મામલાની તપાસ ચાલી રહી છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Health Benefits of Sprouted Moong: રોજ એક મુઠ્ઠી ફણગાવેલા મગ ખાશો તો શું થશે? જાણો સ્વાસ્થ્યમાં શું થશે ફાયદો

Set Curd At home- ક્રીમી જાડું દહીં કેવી રીતે સેટ કરવું?

આમળા vs લીંબુ: કયું વધુ ફાયદાકારક છે, કોનામાં વધુ વિટામિન સી છે, જાણો ફાયદા

Sweet Potato Tikki Recipe- શક્કરિયા ટિક્કી રેસીપી

Kalbeliya dance - કાલબેલિયા નૃત્યની વિશેષતા શું છે?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - સગાંવહાલાં

ગુજરાતી જોક્સ - બીજા લોકો

Year Ender 2025: આ ગુજરાતી ફિલ્મોએ 2025 માં ડંકો વગાડયો, બોલીવુડ જ નહીં પરંતુ દક્ષિણ ભારતીય દિગ્ગજ ફિલ્મોને પણ પાછળ છોડી દીધી

આ સુપરસ્ટારને 71 ની વયમાં મળી સરકારી નોકરી, બોલ્યા મારી માતાનુ સપનુ પુરૂ થઈ ગયુ..

Samantha Ruth Prabhu- નાગા ચૈતન્ય પછી, સામંથા રૂથ પ્રભુએ બીજી વાર રાજ નિદિમોરુ સાથે લગ્ન કર્યા! દિગ્દર્શકની ભૂતપૂર્વ પત્નીએ તેને ટોણો માર્યો

આગળનો લેખ
Show comments