Webdunia - Bharat's app for daily news and videos

Install App

PM Kisan: PM કિશાન: ખેડૂતોના ખાતામાં નાણાં થયા જમા, 9 કરોડ ખેડૂતોના ખાતામાં ₹17000 કરોડ જમા થયા

Webdunia
ગુરુવાર, 27 જુલાઈ 2023 (13:49 IST)
PM કિશાન: ખેડૂતોના ખાતામાં નાણાં થયા જમા- કરોડો કિસાનોને આજે ગુરૂવારે 27 જુલાઈ 2023ને રાજસ્થાનથી પીએમ નરેંદ્ર મોદીએ મોટી ભેંટ આપેલ. PM કિસાન લાભાર્થીઓના ખાતામાં 14મો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. લગભગ 9 કરોડ ખેડૂતોના ખાતામાં કુલ 17000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.
 
તમને જણાવી દઈએ કે જો તમને પીએમ કિસાન યોજનાને લઈને કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે, તો તમે સત્તાવાર ઈમેલ આઈડી pmkisan-ict@gov.in પર ખેડૂતનો સંપર્ક કરી શકો છો. આ સિવાય પીએમ કિસાન યોજનાના હેલ્પલાઈન નંબર- 1155261 અથવા 1800115526 (ટોલ ફ્રી) અથવા 011-23381092 પર પણ સંપર્ક કરી શકાય છે.
 
આ રીતે યાદી તપાસો
1: PM કિસાન વેબસાઇટ પર જાઓ.
2: લાભાર્થીની સૂચિ પર ક્લિક કરો.
3: રાજ્ય, જિલ્લો, પેટા-જિલ્લો, બ્લોક અને ગામ જેવી વિગતો દાખલ કરો અને રિપોર્ટ મેળવો પર ક્લિક કરો.
4: આ પછી તમારી સામે લાભાર્થીઓની યાદી ખુલશે. અહીં તમે તમારું નામ ચકાસી શકો છો.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તુર્કીમાં આતંકવાદી હુમલાને લઈને મોટું અપડેટ, અત્યાર સુધીમાં 5ના મોત; 22 લોકો ઘાયલ

હરણી બોટકાંડ પછી શૈક્ષણિક પ્રવાસોને લઈને કડક નિયમો લાગૂ, સરકારની મંજૂરી વગર બહાર જવા પર પ્રતિબંધ

રાજસ્થાનના સિરોહી જિલ્લામાં માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના પાંચ લોકોના મોત

વાવાઝોડા 'દાના'નો કહેર: આગામી 24 કલાક ખતરનાક, રેડ એલર્ટ જારી, તોફાની પવન સાથે ભારે વરસાદ

આઈસ્ક્રીમ મોંઘી થશે, હવે તમારે 18 ટકા જીએસટી ચૂકવવો પડશે

આગળનો લેખ
Show comments