Webdunia - Bharat's app for daily news and videos

Install App

Viral Video- નેશનલ હાઈવે પર યુવક અને યુવતીનો અશ્લીલ સ્ટંટ - Video

Webdunia
ગુરુવાર, 22 જૂન 2023 (11:19 IST)
ગાઝિયાબાદના નેશનલ હાઈવે પર અશ્લીલ સ્ટંટનો વીડિયો સામે આવ્યો છે. જેમાં યુવક અને યુવતી એકબીજાને હાથમાં ભરીને બાઇક ચલાવી રહ્યા છે. આ વીડિયો 20 જૂનની રાત્રે લગભગ 12:30 વાગ્યે દિલ્હી-મેરઠ એક્સપ્રેસવેની બાજુમાં આવેલા નેશનલ હાઈવે-9નો છે.
 
ગાઝિયાબાદનો ટુર ટ્રાવેલ ઓપરેટર સુધાંશુ પોતાની કારમાં ઘરે પરત ફરી રહ્યો હતો.

તેણે આ વીડિયો શૂટ કર્યો છે. ગાઝિયાબાદ ટ્રાફિક પોલીસે આ વીડિયોની નોંધ લીધી છે અને તપાસ શરૂ કરી છે. આ વીડિયો 20 જૂનની રાત્રે લગભગ 12:30 વાગ્યે નેશનલ હાઈવે-9નો છે. નેશનલ હાઈવે પર અશ્લીલ સ્ટંટ કરતા યુવકે યુવતીને બાઇકની આગળ બેસાડી તેજ સ્પીડમાં બાઇક હંકારી હતી.

વીડિયોમાં દેખાતા યુવક-યુવતીઓએ હેલ્મેટ પહેર્યા નથી. તેઓ ટ્રાફિકના નિયમોનું પણ ઉલ્લંઘન કરી રહ્યા છે. સીસીટીવી ફૂટેજ પરથી બાઇકનો નંબરની જાણ થઈ ગઈ છે. આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવશે.

Edited By-Monica Sahu 
વધુ જુઓ..

જરૂર વાંચો

બ્લડ પ્રેશર હાઈ થતાં જ સવારે શરીરમાં દેખાય છે આ લક્ષણો, જાણો બીપી કંટ્રોલ કરવા શું કરવું ?

Names of Goddess Lakshmi: લક્ષ્મીજીના નામ પર દીકરીના નામ શું રાખવુ માર્ડન અને જુદા નામની લિસ્ટ

હેલ્ધી રેસીપી - કારેલાનુ શાક, આવી રીતે બનાવશો ભરેલા કારેલા તો નહી ખાનારા પણ ખાશે

રાત્રે સૂતા પહેલા દૂધમાં નાખીને પીશો આ પીળો મસાલો, તો ઈમ્યુનીટી થશે મજબૂત, ઈન્ફેકશન થશે દૂર

Monsoon cloth Drying tips- વરસાદમા ભીના કપડાથી દુર્ગંધ રોકવા માટે કરો આ 5 કામ

વધુ જુઓ..

નવીનતમ

હિના ખાનને સ્ટેજ 3 બ્રેસ્ટ કેન્સર, અભિનેત્રીએ કહ્યું- 'આપ સૌના દુઆઓની જરૂર'

Kalki 2898 AD Box Office Day 1: ત્રીજી બિગેસ્ટ ઓપનર બની પ્રભાસની 'કલ્કી 2898 એડી', આ ફિલ્મોના રેકોર્ડ તોડ્યા

જોક્સ - લગ્ન

જોક્સ - સોના બાબૂ

Marriage પછી સોનાક્ષી-ઝહીરનું પહેલું ફેમિલી ડિનર, સાસુ અને સસરા નવી પરણેલી વહુને ભેટી પડ્યા

આગળનો લેખ
Show comments