Webdunia - Bharat's app for daily news and videos

Install App

નવા JN.1 વેરિઅન્ટને કારણેત્રણ લોકોના મોત

Webdunia
મંગળવાર, 26 ડિસેમ્બર 2023 (07:59 IST)
JN.1- જે રીતે સમગ્ર દેશમાં કોરોના JN.1ના નવા પ્રકારના કેસો સામે આવી રહ્યા છે, ત્યાં ભીડને કારણે તે વધુ ઝડપથી ફેલાવાની સંભાવના છે. ભારતમાં અત્યાર સુધીમાં કોરોના JN.1ના નવા પ્રકારના 63 કેસ નોંધાયા છે. વધતા જતા કેસોને જોતા ડોકટરો અને આરોગ્ય વિભાગ લોકોને ભીડથી દૂર રહેવાની સલાહ આપી રહ્યા છે.

કર્ણાટકના આરોગ્ય અને પરિવાર કલ્યાણ સેવા વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં JN.1 વેરિઅન્ટના કુલ 34 કેસ મળી આવ્યા છે. તેમાંથી, બેંગલુરુમાં 20 કેસ, મૈસુરમાં ચાર કેસ, માંડ્યામાં ત્રણ કેસ અને રામનગરા, બેંગલુરુ ગ્રામીણ, કોડાગુ અને ચામરાજા નગરામાં એક-એક કેસ નોંધાયા છે.
સ્મશાનગૃહોમાં ભીડ વધી
ચીનના હેનાન પ્રાંતના સ્થાનિક લોકોને ટાંકીને ડેઈલી સ્ટારે તેના અહેવાલમાં જણાવ્યું છે કે કોવિડને કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે.

રિપોર્ટ અનુસાર, સરકારી સ્મશાનગૃહોમાં એટલા બધા મૃતદેહો લાવવામાં આવ્યા છે કે ભીડ વધી ગઈ છે અને 24 કલાક સ્મશાનમાં મૃતદેહોને બાળવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં, સળગાવવાની રાહ જોઈ રહેલા મૃતદેહોને ફ્રીઝરમાં રાખવામાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં લોકોને અંતિમ સંસ્કાર માટે કલાકો સુધી રાહ જોવી પડે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતમાં 3 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ, જાણો ક્યા પડશે મુશળધાર વરસાદ

અમદાવાદઃ માત્ર રૂ. 1,111માં ફ્લાઇટની ટિકિટ

લેબનોનમાં ઍર સ્ટ્રાઇક કર્યા બાદ ઇઝરાયલી સૈન્ય અંદર ઘૂસવાની તૈયારી કરી રહ્યું છે.

નેશનલ હાઈવે પર ચાલુ કારમાં 6 યુવાનો સાથે નિવસ્ત્ર હતી યુવતી, નીકળી વૈશ્યાવૃતિ

કાશ્મીરી યુવક પાકિસ્તાની પ્રભાવકને મળવા જતો હતો, ગૂગલ મેપ દ્વારા પહોંચ્યો ગુજરાત; પકડાયો

આગળનો લેખ
Show comments