Webdunia - Bharat's app for daily news and videos

Install App

મુંબઈમાં જ્યા જુઓ ત્યા પાણી જ પાણી... જુઓ તસ્વીરોમાં

મુંબઈ
Webdunia
મંગળવાર, 10 જુલાઈ 2018 (13:46 IST)
મુંબઇના કેટલાંય વિસ્તારોમાં ધોધમાર વરસાદના લીધે રસ્તા જાણે નદીઓ બનીને વહેતા દેખાય છે. મુંબઇના સાયન વિસ્તારમાં સૌથી વધુ પાણી ભરાયું છે. ચારેયબાજુ જયાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઇ રહ્યું છે. આ વિસ્તારોમાં લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. જો કે બીએમસીએ ઠેર-ઠેર પાણી નીકાળવાની મોટરો ફીટ કરી છે. તેમ છતાંય દર વર્ષની જેમ આ વર્ષે પણ મુંબઇ પાણી પાણી થઇ ગયું છે જુઓ તસ્વીરોમાં 
- છત્રી નહી રેઈન કોટ નહી... છે મળી જાય તેનાથી બચવાની કોશિશ... પણ નકામી.. 

- પત્નીએ કહ્યુ શાક લઈ આવો.. હવે શાકની લારી શોધવા ક્યા જઉ ? 


- ભાઈ હુ પલળુ તો ચાલે મારુ કુરકુરિયુ ન પલળવુ જોઈએ... આને કહેવાય પશુપ્રેમ 

- ઓ ભલા માણસ.... આટલા વરસાદમાં ભાયુ... બાળકોને લઈને કાંઈ નીકળાતુ હશે... 


- વરસાદ કેટલોય પડે... ઓફિસ તો જવુ જ પડે..

.- એવુ લાગે છે જાણે કે સાંઈબાબા પોતે વરસાદમાં મુંબઈની પરિસ્થિતિ જોવા નીકળી પડ્યા છે 

- આટલા વરસાદમાં શાળામાં છોડવા ગયા પણ શાળામાં તો પડી રજા...

 - વરસાદમાં જવાની મજા જ કંઈ ઓર જ છે 

- આ ભાઈ સ્કુટર ચલાવી રહ્યા છે કે બોટ... ? 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Paneer Thecha પનીર ઠેચા રેસીપી

Soft Drinks Side Effects - ઠંડા પીણાં પીવાથી હાર્ટ એટેકનું જોખમ વધે છે, આ રોગો શરીરને ઘેરી લે છે, ગરમીથી રાહત મેળવવા માટે શું પીવું જાણો

શું તમે પણ વાસણો ધોતી વખતે આ ખતરનાક ભૂલ કરો છો? જાણો આ બાબતો

Moral Story - નાસ્તિક રાહુલ

નાગૌરી પુરી રેસીપી

વધુ જુઓ..

નવીનતમ

Birthday Special - શશિ કપૂર વિશે 10 રોચક જાણકારી

ગુજરાતી જોક્સ - મૂર્ખ બનાવી રહ્યો છે

ગુજરાતી જોક્સ - હોસ્પિટલમાં દાખલ

એઆર રહેમાનને થોડા જ કલાકોમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી, ડિહાઇડ્રેશનને કારણે નબળા પડી ગયા હતા, પુત્રએ આપ્યું હેલ્થ અપડેટ

એઆર રહેમાનને અચાનક છાતીમાં દુખાવો થયો, ગાયક હોસ્પિટલમાં દાખલ છે.

આગળનો લેખ
Show comments