Webdunia - Bharat's app for daily news and videos

Install App

Goldy Brar - મૂસેવાલા હત્યા કેસના માસ્ટરમાઇન્ડ ગોલ્ડી બ્રારની હત્યા!

Webdunia
બુધવાર, 1 મે 2024 (17:04 IST)
સિદ્ધુ મૂસેવાલા મર્ડર કેસના માસ્ટરમાઇન્ડની હત્યા
ગોલ્ડી બ્રારની અમેરિકામાં હત્યા
ધમકીના કેસમાં સલમાન ખાનનું નામ સામે આવ્યું હતું
 
ગોલ્ડી બ્રારઃ પંજાબી સિંગર સિદ્ધુ મૂઝવાલા મર્ડર કેસના મુખ્ય આરોપી ગોલ્ડી બ્રારની હત્યા કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેનું શૂટિંગ અમેરિકામાં થયું છે. અભિનેતા સલમાન ખાનને ધમકાવવાના મામલામાં લોરેન્સના ખાસ સાગરિતોમાંથી એક ગોલ્ડી બ્રારનું નામ પણ સામે આવ્યું હતું.
 
મીડિયા અહેવાલો અનુસાર, દલ્લા-લખબીર જૂથે ગોલ્ડી બ્રારની હત્યાની જવાબદારી લીધી છે, જો કે ગોલ્ડી બ્રારના મૃત્યુની હજુ પુષ્ટિ થઈ નથી. કેન્દ્ર સરકારે થોડા દિવસ પહેલા જ ગોલ્ડી બ્રારને આતંકવાદી જાહેર કર્યો હતો.
 
ગોલ્ડી બ્રાર આતંકવાદી સંગઠન બબ્બર ખાલસા સાથે પણ સંકળાયેલો હતો અને ભારતીય પોલીસને અનેક હત્યાઓ અને હથિયારોની દાણચોરીના કેસમાં વોન્ટેડ હતો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

વાવાઝોડા 'દાના'નો કહેર: આગામી 24 કલાક ખતરનાક, રેડ એલર્ટ જારી, તોફાની પવન સાથે ભારે વરસાદ

આઈસ્ક્રીમ મોંઘી થશે, હવે તમારે 18 ટકા જીએસટી ચૂકવવો પડશે

ઝિમ્બાબ્વેએ ટી20 માં હાંસલ કરી અત્યાર સુધીની સૌથી મોટી જીત, રેકૉર્ડ બનાવ્યો, ફટકાર્યા 344 રન

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીની રાષ્ટ્રપતિ જિનપિંગ વચ્ચે થઈ દ્વિપક્ષીય બેઠક

ગુજરાત સરકારે ખેડૂતો માટે જાહેર કર્યું 1419 કરોડનું પેકેજ, 7 લાખ ખેડૂતોને મળશે લાભ

આગળનો લેખ
Show comments