Webdunia - Bharat's app for daily news and videos

Install App

ખંજવાળ મટાડવાની આવી ખતરનાક રીત તમે ક્યાય નહી જોઈ હોય

Webdunia
ગુરુવાર, 15 ઑક્ટોબર 2020 (15:48 IST)
તમે પાળેલા પ્રાણીઓ અને પ્રાણીઓને ઝાડ અને દિવાલોથી તેમની પીઠ ખંજવાળતા જોયા હશે, પરંતુ તમે ક્યારેય કોઈ એવી વ્યક્તિ જોયું છે કે જે જેસીબીના પંજાથી તેની પીઠ ખંજવાળી રહ્યો હોય.
 
ખરેખર, એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ જેસીબી મશીન વડે તેની પીઠ ખંજવાળી રહ્યો છે. આ 41-સેકંડનો વીડિયો સૌથી પહેલા અબ્દુલ નાસર નામના ફેસબુક એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો હતો.
 
આ વિડિયોમા બતાવવામાં આવ્યું છે કે સૌથી પહેલા આ વ્યક્તિ તેની પીઠને ખંજવાળવા ગમછાનો ઉપયોગ કરે છે  પછી તે ખંજવાળને મટાડવા માટે જેસીબીનો ઉપયોગ કરે છે. આ વ્યક્તિ જેસીબીના પંજાના ધક્કાથી એકવાર તો આગળ સરકી જાય છે. પ્રથમ નજરમાં આ દ્રશ્ય લોકોને ભ્રમિત કરવા સિવાય બીજુ કંઈ નથી.. જોકે કેટલાક લોકો આ જોઈને હસવુ આવી શકે છે.
 
11 ઓક્ટોબરના રોજ પોસ્ટ થયેલ આ વિડિયો પર 4000 થી વધુ લોકોએ ટિપ્પણી કરી છે અને 2300 થી વધુ લોકોએ તેને શેર કર્યો  છે. તેના જવાબમાં કેટલાક લોકોએ વીડિયોને રમૂજી ગણાવ્યો હતો, જ્યારે કેટલાક લોકોએ તેને જોખમી ગણાવ્યો હતો. 

સંબંધિત સમાચાર

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments