Festival Posters

બેંગલુરુના બારમાં ભીષણ આગ, અંદર સૂઈ રહેલા 5 કર્મચારીઓનું મોત

Webdunia
સોમવાર, 8 જાન્યુઆરી 2018 (10:11 IST)
કર્ણાટકની રાજધાની બેંગલુરુના એક રેસ્ટોરેંટમાં ભીષણ આગ લાગવાથી હડકંપ મચી ગયો છે. એવુ કહેવાય રહ્યુ છે કે આગમાં બળી જવાથી 5 લોકોના મોત થઈ ગયા છે. 
 
2 બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી કૈલાશ બાર રેસ્ટોરન્ટમાં રાત્રે 2.30 વાગ્યે  આગ લાગી હતી. જે બાદ ફાયરબ્રિગેડને આ અંગેની સૂચના આપવામાં આવી. ફાયબ્રિગેડે પહોંચીને આગ પર કાબૂ મેળવી લીધો હતો.
 
 દુર્ઘટના બની ત્યારે કર્મચારીઓ અંદર ઊંઘી રહ્યા હતા. આગ લાગવાના કારણે તેઓ ફસાઇ ગયા અને આગની ઝપટમાં આવવાથી મોતને ભેટ્યા. મૃતકોના નામ સ્વામી (23), પ્રસાદ (20), મંજૂનાથ (45), કીર્તિ (24) અને મહેશ (35) છે. આ બારનુ લાઈસેંસ આરવી દાયશંકરના નામે છે. જો કે આગથી કેટલુ નુકશાન થયુ તેની હજુ સુધી જાણકારી મળી નથી. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

World Television Day: જાણો વિશ્વ ટેલિવિઝન દિવસ શા માટે ઉજવવામાં આવે છે અને ભારતમાં ટીવી સાથે સંબંધિત શું છે ઇતિહાસ

શિયાળાની મજા બમણી થઈ જશે, બસ ઘરે બજારની જેમ રામ લાડુ બનાવો અને ખાઓ, રેસીપી નોંધી લો

આયુર્વેદમાં કેન્સર સામે લડનારી વસ્તુઓ કઈ છે? Cancer નાં સંકટને કેવી રીતે દૂર કરી શકાય?

Swastik in bridal suitcase - દુલ્હન સાસરે સૂટકેસમાં તેના કપડાં મૂકતા પહેલા શા માટે સ્વસ્તિક બનાવે છે?

કોર્ન સાગ રેસીપી

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - બાયપાસ

ગુજરાતી જોક્સ - કેમ નથી કહેતા

Sonam Kapoor Second Pregnancy નુ કર્યુ એલાન, ખુશીથી ઝૂમી ઉઠ્યા પતિ આનંદ આહુજાનુ રિએક્શન થયુ વાયરલ

અમદાવાદમાં આગામી 5મી ડિસેમ્બરે યોજાશે Ruhaniyat, કલાકારોની કલા દર્શકોને કરશે અભિભૂત

ગુજરાતી જોક્સ -પૈસા નથી”

આગળનો લેખ
Show comments