Webdunia - Bharat's app for daily news and videos

Install App

પતિ-પત્નીએ ફ્લાઈટમાં કર્યો ઝઘડો: VIDEO

Webdunia
મંગળવાર, 8 ઑગસ્ટ 2023 (12:13 IST)
ફ્લાઈટમાં પત્નીથી થયો ઝગડો તો પતિએ માંગી મદદ- દરેક પતિ તેમની પત્ની સાથે ઝગડવાથી બચવા ઈચ્છે છે. કોઈ પણ પતિ નથી ઈચ્છતો કે તેમની પત્ની કોઈ પણ વાતા પર તેમનાથી ગુસ્સે થાય. પતિ પત્ની વચ્ચે ઝગડો થવુ સામાન્ય વાત છે.

હવે આનો એક વીડિયો સામે આવ્યુ છે. જેમાં એક કપલને આપસમાં ઝગડતો જોવાઈ શકે છે. આ વીડિયોને બધા વીડિયોથી જુદો બનાવવામાં એક જુદી વસ્તુ પણ આવ્યુ છે. 
 
વીડિયોને ફ્લાઈટમાં બનવવા અને લોકોના રિએક્શન સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યુ છે. જેમાં એક પરિણીત કપલ ફ્લાઈટમાં આપ્સમાં ઝગડતો જોવાયા છે. તમે વિચારી  રહ્યા હશો કે ભાઈ ફ્લાઈટમાં કોણ ઝગડે છે. હવે વીડિયો પછી સોશિયલ મીડિયા યુઝર્સા જુદા-જુદા કમેંટ કઈ રહ્યા છે. આ વીડિયોને ઘણા યુઝર્સા પ્રી પ્લાન જણાવે છે અને કેટલાકા આ વીડિયોને એકદમ નકામો જણાવી રહ્યા છે.  

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sunny Aryaa (@tehelkaprank)

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ઉદયપુરમાં 5 લોકોના મોત, ડ્રાઈવરની બેદરકારીના કારણે કાર અકસ્માતનો ભોગ બન્યો

LIVE IND vs AUS 1st Test Day 1 - પર્થમાં ટીમ ઈન્ડિયાની હાલત ખરાબ, લંચ બ્રેક સુધી 51 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી

Telecom New Rule- ટેલિકોમનો આ નિયમ 1 જાન્યુઆરીથી બદલાશે, Jio, Airtel, BSNL, Viને સીધી અસર થશે

ઠંડી, ધુમ્મસ અને વરસાદ...દિલ્હી સહિત દેશભરમાં હવામાનની સ્થિતિ

IPL 2025 Mega Auction: શોર્ટલિસ્ટેડ ખેલાડીઓમાં વધુ એક ની એન્ટ્રી, કરોડો રૂપિયાની લાગી શકે છે બોલી

આગળનો લેખ
Show comments