Festival Posters

LPG રસોઈ ગેસ સિલિંડરના કિંમતોમાં વધારો

Webdunia
રવિવાર, 1 જુલાઈ 2018 (10:30 IST)
આંતરરાષટ્રીય સ્તર પર કિમંતોમાં તેજીના કારણે સબસીડીવાળા રસોઈ ગેસ સિલિંડર (એલપીજી)ના ભાવમાં વધારો થયો છે. સબસિડીવાળા ગેસ સિલિંડરમાં 2.71 રૂપિયાનો વધારો કરવામાં આવ્યા છે. 
મધરાતેથી દિલ્હીમાં સબસિડીવાળા ગેસ સિલેંડરના ભાવ 493.55 રૂપિયા થઈ જશે. 
 
સતત બીજા મહિને રસોઈ ગેસ સિલિન્ડરની કિંમતોમાં વધારો કરવાથી સામાન્ય માણસના સપના રોળાઈ ગયા છે. હવે સબસિડી વગરનું સિલિન્ડર 55 રૂપિયા મોંઘુ થઇ ગયું છે. વધેલી નવી કિંમતો 1 જુલાઈથી દેશભરમાં લાગુ થશે.
 
દિલ્હીવાળાઓને સબસિડીવગરના સિલેંડર માટે 754 રૂપિયા ચૂકવવા પડશે. 
 
ભાવ વધારો પછી સબસીડી ગેસ સિલિન્ડર કોલકાતામાં 499. 48રૂ અને  સબસિડી વગરનું સિલિન્ડર 781.50 રૂ કોલકાતામાં મળશે. મુંબઈમાં અનુક્રમે રૂ. 494.10રૂ. અને રૂ. 728.50 રહેશે. ચેન્નાઈમાં તેનો ભાવ અનુક્રમે 484.67 અને 770.50 હશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Besan For Beauty- 5 રીતે ચહેરા પર ચણાનો લોટ લગાવો, 1 મહિનામાં ગોરી અને ચમકતી ત્વચા મેળવો...

Kids story- ગોલીની પસંદ

કોરિયન સ્ટાઇલ પેનકેક રેસીપી

જુવાર, બાજરી અને રાગીનું કોમ્બીનેશન છે લાજવાબ, જાણો આ ત્રણ અનાજને મિક્સ કરીને ખાવાથી આરોગ્યને શું લાભ થાય

ઈન્દોરમાં ફેલાયેલો જીવલેણ ફીકલ કોલિફોર્મ બેક્ટેરિયા શુ છે.. કેટલો ખતરનાક છે અને તેનાથી કંઈ બીમારીઓનો ખતરો હોય છે

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - પંડિત

ગુજરાતી જોક્સ - ખૂબ યાદ ન કરવું

ગુજરાતી જોક્સ - તે કોણ છે

ગુજરાતી જોક્સ - મોડો કેમ થયો

ગુજરાતી જોક્સ - ડાળી સાથે તોડી નાખ્યું.

આગળનો લેખ
Show comments