Webdunia - Bharat's app for daily news and videos

Install App

એટલે ખવડાવતી હતી પેશાબની રોટલી, ગાઝિયાબાદમાં પકડાયેલી નોકરાણીએ શું કહ્યું?

Webdunia
ગુરુવાર, 17 ઑક્ટોબર 2024 (08:26 IST)
ગાઝિયાબાદમાં પેશાબથી બનલુ ભોજન પીરસવા બદલ પકડાયેલી નોકરાણીએ કહ્યું કે તે તેના માલિકના ઠપકોથી નાખુશ હતી અને તેથી તે ઘણી વખત આવું કરતી હતી. પોલીસે આરોપી નોકરાણી રીના (32)ની ધરપકડ કરી છે. તેની સામે ક્રોસિંગ રિપબ્લિક પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.
 
ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં એક શરમજનક કિસ્સો સામે આવ્યો છે. અહીં એક ઘરમાં કામ કરતી નોકરાણી પેશાબનો ઉપયોગ કરીને ભોજન બનાવીને તેને ખવડાવતી હતી. 
 
વીડિયોમાં જોઈ શકાય છે કે એક મહિલા રસોડામાં વાસણમાં પેશાબ કરી રહી છે. આ પછી તે પેશાબને ભોજનમાં મિક્સ કરે છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ મહિલા નોકરાણી છે, જે સોસાયટીના એક ઘરમાં રસોઈયાનું કામ કરતી હતી.

સમગ્ર પરિવારના સભ્યો પેટ અને લીવરની બીમારીથી પીડાતા હતા. જે પછી, ભોજનની અનિયમિતતાના ડરથી, પરિવારે તેમના ઘરના રસોડામાં સીસીટીવી કેમેરા લગાવ્યા, જેમાં નોકરાણીની તમામ ક્રિયાઓ કેદ થઈ ગઈ. પોલીસ દ્વારા કેસ નોંધવામાં આવ્યો છે અને આરોપી નોકરાણીની ધરપકડ કરવામાં આવી છે.

<

गाजियाबाद - यूरिन वाला खाना बनाने वाली रीना देवी को ग़ाज़ियाबाद पुलिस ने गिरफ्तार कर लिया है। रीना पिछले 8 साल से कारोबारी के परिवार को अपना यूरिन मिला खाना बनाकर परोस रही थी।। pic.twitter.com/5SEu2Z9lfM

— Mohd Kaleem (@mohdkaleem36) October 16, 2024 >
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મોદી સરકાર શા માટે ઈચ્છે છે 'વન નેશન, વન ઈલેક્શન'? આ કેટલું પ્રેકટિકલ છે? તમે સાંભળ્યું જ હશે કે એક સાથે ચૂંટણીમાં શું પડકારો છે

Rann Utsav 2024-25 ધોરડોમાં કચ્છ રણ ઉત્સવ 2024 નો પ્રારંભ, પ્રવાસીઓને મળશે આ સુવિધાઓ

Parliament Session LIVE : લોકસભામાં વન નેશન વન ઈલેક્શન બિલ રજુ કરવાના સમર્થનમાં 269 અને વિરોધમાં પડ્યા 198 વોટ

Begging- ભીખ માંગવી પડશે ભારે, 1 જાન્યુઆરીથી દાખલ થશે FIR

One Nation One Election - કેવી રીતે થશે લાગૂ, કેટલો લાગશે સમય, શુ થશે ફાયદો ? જાણો બધુ

આગળનો લેખ
Show comments