Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ- વે મોદી સરકાર તરફથી એક મોટી ભેટ છે, 11 હજાર કરોડથી બનેલી સ્માર્ટ હાઇવેના 10 વિશેષ મુદ્દાઓ

Webdunia
રવિવાર, 27 મે 2018 (11:18 IST)
ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ- વે મોદી સરકાર તરફથી એક મોટી ભેટ છે, 11 હજાર કરોડથી બનેલી સ્માર્ટ હાઇવેના 10 વિશેષ મુદ્દાઓ
 
નવી દિલ્હી વડા પ્રધાન નરેન્દ્ર મોદી 11 હજાર કરોડના ખર્ચે રવિવારે દેશના સૌપ્રથમ સ્માર્ટ હાઇવેનો ઉદ્ઘાટન કરશે. આ રાજ્યની અદ્યતન રોડ પર ઓપન જીપમાં છ કિલોમીટર રોડ શો પણ કરી રહ્યા છે. દેશમાં પ્રથમ સ્માર્ટ, ગ્રીન એક્સપ્રેસવે ...
135 કિ.મી. લાંબી પૂર્વ બાહરી એક્સપ્રેસવે (ઇપીઈ) પર 11000 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.
આ દેશનું પહેલું ધોરીમાર્ગ(હાઈવે) છે જ્યાં રસ્તાને સોલર લાઈટ્સ દ્વારા પ્રકાશિત કરવામાં આવશે.
આ એક્સપ્રેસવેમાં 4 મેગાવોટ ક્ષમતા ધરાવતા 8 સોલર પ્લાન્ટ છે.
આ સ્માર્ટ ધોરીમાટે(હાઈવે)  4 મોટી પુલો, 46 નાના બ્રીજ અને 8 રેલ્વે બ્રીજ છે.
આ ઉપરાંત, દરેક 500 મીટરની બંને બાજુઓ પર વરસાદી પાણીના સંગ્રહની જોગવાઈ હશે.
વધુમાં, 36 રાષ્ટ્રીય સ્મારકો દર્શાવવામાં આવશે અને 40 ધોધ પ્રદર્શિત થશે.
આ 9375 કામદારો 500 દિવસમાં રેકોર્ડ પૂર્ણ કર્યા છે.
ઓવરલોડ વાહનો ચલાવવા માટે સમર્થ હશે નહીં. તેણે એગ્જિટગેટ (Exit Gate)થી બહાર કરશે. 
ઓવરસ્પીડ હનોનું ઇન્વૉઇસ કાપવામાં આવશે. ડ્રાઇવર જેમજ એક્સપ્રેસવેની બહાર થશે તેને ભરતિયું આપવાનું રહેશે.

સંબંધિત સમાચાર

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Quick Recipe: 10 મિનિટમાં બની જશે બુંદીનું શાક, જાણો સરળ રીત

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments