Biodata Maker

35 વર્ષથી સ્ટેજ પરભગવાન રામનું પાત્ર ભજવી રહેલા સુશીલ કૌશિકનું હાર્ટ એટેકથી મોત

Webdunia
રવિવાર, 6 ઑક્ટોબર 2024 (16:40 IST)
દિલ્હીના શાહદરા વિસ્તારમાં રામલીલાના મંચ દરમિયાન એક ખૂબ જ ભાવનાત્મક અને આઘાતજનક ઘટના બની. અહીં ઝિલમિલ રામલીલા સમિતિના સભ્ય અને છેલ્લા 35 વર્ષથી ભગવાન 'રામ'ની ભૂમિકા ભજવી રહેલા સુશીલ કૌશિકનું હૃદયરોગના હુમલાથી અવસાન થયું. આ ઘટના ત્યારે બની જ્યારે રામલીલામાં સીતા સ્વયંવરનું દ્રશ્ય ચાલી રહ્યું હતું.
 
ભગવાન રામનું પાત્ર ભજવી રહેલા સુશીલ કૌશિક પોતાના સંવાદો બોલતા બોલતા સ્ટેજ પરથી પાછા ગયા અને ત્યાં જ પડી ગયા.
 
ઘટના વખતે સુશીલ કૌશિક 'રામ'ના રોલમાં હતો. સ્ટેજ પર સીતા સ્વયંવરનું મંચન થઈ રહ્યું હતું. સુશીલ કૌશિક 16 વર્ષની ઉંમરથી રામલીલામાં રામનું પાત્ર ભજવી રહ્યો હતો. ઘટનાની રાત્રે તેઓ સ્ટેજ પર હાજર હતા.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

જુવાર, બાજરી અને રાગીનું કોમ્બીનેશન છે લાજવાબ, જાણો આ ત્રણ અનાજને મિક્સ કરીને ખાવાથી આરોગ્યને શું લાભ થાય

ઈન્દોરમાં ફેલાયેલો જીવલેણ ફીકલ કોલિફોર્મ બેક્ટેરિયા શુ છે.. કેટલો ખતરનાક છે અને તેનાથી કંઈ બીમારીઓનો ખતરો હોય છે

ચહેરો ચમકતો અને યુવાન રહેશે, આ લીલા બીજનું પાણી રોજ પીવો

Gujarati Recipe- મેથીના ગોટા

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ડાળી સાથે તોડી નાખ્યું.

ગુજરાતી જોક્સ - જીન્સના બટન

ગુજરાતી જોક્સ - છોકરી ગમે છે

ગુજરાતી જોક્સ - નર છે કે માદા

નાગિન અભીનેત્રી સુધા ચંદ્રનનો વિડીયો વાયરલ, ભજન સંઘ્યામાં ગુમાવી બેઠી સુધ-બુધ, હાલત જોઈને હેરાન રહી ગયા લોકો

આગળનો લેખ
Show comments