rashifal-2026

Dawood Ibrahim: દાઉદ ઈબ્રાહિમએ કર્યા બીજા લગ્ન, જાણો કોની સાથે કર્યુ લગ્ન, સરનામુ પણ બદલી નાખ્યુ

Webdunia
મંગળવાર, 17 જાન્યુઆરી 2023 (12:13 IST)
Dawood Ibrahim Second Marriage: અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમએ બીજા લગ્ન કરી લીધા છે અને તેનો ખુલાસો રાષ્ટ્રીય તપાસ એજંસી  (NIA)ની તપાસમાં સામે આવ્યુ છે. એનઆઈએ આ વાતની જાણકારી દાઉદના એક નજીકી સંબધીએ આપી છે અને કહેવામાં આવી રહ્યું છે કે દાઉદે બીજા લગ્ન કર્યા છે. આ સાથે એ પણ 
બહાર આવ્યું છે કે દાઉદે તેની પહેલી પત્ની મહજબીનને તલાક આપ્યા નથી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Republic day- ગણતંત્ર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે

Vansat Panchmi Prasad- વસંત પંચમીના ખાસ પ્રસંગે બનાવો કેસરિયા ભાત

પેશાબમાં ફીણ કેમ આવે છે? શું આ ડાયાબિટીસની નિશાની છે?

Gujarati Recipe - રાઈસ પેપર રોલ્સ

Vasant panchami speech in gujarati- વસંત પંચમી વિશે

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - 4 દિવસ માટે ગાયબ

ગુજરાતી જોક્સ - એક અમૂલ્ય જીવન

Akshay Kumar Car Accident: અક્ષય કુમારની કાર સાથે અથડાયા પછી રિક્ષામાં જ ફસાય ગયો ચાલક, વિડીયો આવ્યો સામે

ગુજરાતી જોક્સ - છોકરીઓ પારકી થાપણ તો છોકરાઓ ?

Armaan Malik hospitalised: આ પ્રખ્યાત ગાયકની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ

આગળનો લેખ
Show comments