Webdunia - Bharat's app for daily news and videos

Install App

Cyclone Asani- આસની વાવાઝોડાની આહટથી ફફડાટ, આ બે રાજ્યોમાં ત્રાટકશે

Webdunia
ગુરુવાર, 5 મે 2022 (16:47 IST)
આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળ વચ્ચેના વિસ્તારોને અસર કરી શકે છે: નિષ્ણાત
ભુવનેશ્વર: બંગાળની ખાડી પર સંભવિત વાવાઝોડા આંધ્ર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ વચ્ચેના વિસ્તારોને અસર કરી શકે છે, એમ જાણીતા હવામાનશાસ્ત્રી જેસન નિકોલ્સે જણાવ્યું હતું.
 
આ અઠવાડિયે/સપ્તાહના અંતમાં બંગાળની ખાડીમાં બનેલા કોઈપણ નીચા દબાણનું ક્ષેત્ર પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધી શકે છે અને બંને રાજ્યો વચ્ચેના વિસ્તારોને અસર કરે તેવી શક્યતા છે, એમ તેમણે જણાવ્યું હતું.
 

સંબંધિત સમાચાર

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments