માઘી પૂર્ણિમાના સ્નાન બાદ પ્રયાગરાજ મહાકુંભમાં નવા રેકોર્ડ બનાવવાની પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે. વર્લ્ડ રેકોર્ડ બનાવવાની પ્રક્રિયા અહીં 14 ફેબ્રુઆરીથી શરૂ થશે. આ માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ટીમ પણ અહીં પહોંચી છે.
અત્યાર સુધીમાં પવિત્ર સંગમમાં સ્નાન કરનારા લોકોની સંખ્યા 48.29 કરોડ સુધી પહોંચી ગઈ છે. માનવામાં આવે છે કે ગુરુવારે આ સંખ્યા 50 કરોડને પાર કરી શકે છે. માઘી પૂર્ણિમાના સ્નાન બાદ મહાકુંભમાં નવા રેકોર્ડ બનાવવાની પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે. વર્લ્ડ રેકોર્ડ બનાવવાની પ્રક્રિયા અહીં 14 ફેબ્રુઆરીથી શરૂ થશે. આ માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ટીમ પણ અહીં પહોંચી છે.
<
#WATCH प्रयागराज, उत्तर प्रदेश: #MahaKumbh2025 के दौरान श्रद्धालु त्रिवेणी संगम घाट पर पावन स्नान के लिए पहुंच रहे हैं।