Webdunia - Bharat's app for daily news and videos

Install App

ટીચરની શર્મનાક કરતૂત, અશ્લીલ વીડિયો બનાવીને છાત્રાને કરી રહ્યું હતું બ્લેકમેલ

Webdunia
ગુરુવાર, 9 મે 2019 (12:48 IST)
અહીં એક કોચિંગ ક્લાસના શિક્ષક દ્વારા તેમની જ નાબાલિગ છાત્રાના યૌન શોષણ કરી ગુરૂ શિષ્યાના પવિત્ર રિશ્તાને કલંકિત કરવાના શર્મનાક કેસ સામે આવ્યું છે. શિક્ષકએ છાત્રાને વાતમા ફંસાવીને નજીદીકીઓ વધારી અને અશ્લીલ વીડિયો બનાવીને બ્લેકમેલ કરી યૌન શોષણ કરતા રહ્યું.  પોલીસએ કેસ દાખલ કરી  કરી આરોપીને ગિરફ્તાર કરી લીધું છે. 
 
ખબરો મુજબ ઉત્તર પ્રદેશના મહારાજગંજના નૌતનવામાં એક શિક્ષક 14 વર્ષીય કોચિંગ ભણતી છાત્રાના અશ્લીલ વીડિયો બનાવીને યૌન શોષણ કરી રહ્યું હતું આરોપીએ પહેલા છાત્રાને  વાતમા ફંસાવીને નજીદીકીઓ વધારી અને અશ્લીલ વીડિયો બનાવીને બ્લેકમેલ કરી યૌન શોષણ કરતા રહ્યું. 
 
આરોપીની આ હરકતથી પરેશાન થઈ છાત્રાએ તેની જાણકારી પરિજનને આપી પછી પરિજનની શિકાયત પર પોલીસમાં કેસ દાખલ કરી આરોપી શિક્ષકની સામે પોક્સો છેડખાની આઈટે એક્ટ સાથે ઘણા ગંભીર ધારાઓમાં કેસ દાખલ કરી તેને ગિરફતાર કરી લીધું. પોલીસ તપાસ કરી રહી છે.  

સંબંધિત સમાચાર

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

આગળનો લેખ