Webdunia - Bharat's app for daily news and videos

Install App

રેસ્ટોરન્ટમાં સબધ માણતા કપલનો વીડિયો વાયરલ, પોલીસે તેમની ધરપકડ કરી

Webdunia
ગુરુવાર, 11 જુલાઈ 2024 (10:33 IST)
Couple Viral Video : લોકો પોતાના પરિવાર સાથે રેસ્ટોરન્ટમાં જમવા આવે છે, પરંતુ કેટલાક કપલ્સ આવા જાહેર સ્થળો પર પણ પોતાની હરકતોથી લોકોને શરમાવે છે. આવો જ એક કિસ્સો અમેરિકાથી સામે આવ્યો છે, જ્યાં એક કપલ એક રેસ્ટોરન્ટમાં આવી એક્ટિવિટી કરી રહ્યું હતું, જેને જોઈને પોલીસે કપલની ધરપકડ કરી હતી.
 
આ મામલો અમેરિકાના જ્યોર્જિયાનો છે, જ્યાં મેક્સિકન રેસ્ટોરન્ટમાં અશ્લીલ હરકતો કરવા બદલ એક કપલ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને તેમની ધરપકડ કરવામાં આવી છે. કપલની હરકતોનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં બંને રેસ્ટોરન્ટમાં વાંધાજનક હરકતો કરતા જોવા મળે છે. વીડિયોમાં દેખાતી મહિલાએ પોલીસને ફરિયાદ કરી હતી કે તેનો એક વાંધાજનક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
 
વીડિયો વાયરલ થતાં મહિલાએ ફરિયાદ નોંધાવી હતી
વીડિયોમાં દેખાતી મહિલાએ પોલીસને વીડિયો વાયરલ કરનાર વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગણી કરી હતી, પરંતુ જ્યારે પોલીસે દંપતી વિરુદ્ધ કેસ નોંધ્યો ત્યારે તેની માંગ પર પાણી ફરી વળ્યું. વાયરલ થયેલા વીડિયોમાં મહિલા નીચે સૂતી વખતે તેના હિપ્સ ઉંચી કરતી જોવા મળે છે. આ દરમિયાન તે વ્યક્તિ અભદ્ર વર્તન કરતો જોવા મળ્યો હતો. કોઈએ તેનો વીડિયો રેકોર્ડ કર્યો, જે વાયરલ થયો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

Kids Story- ઈમાનદરીની તાકાત

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

આગળનો લેખ
Show comments