rashifal-2026

Coronaનો ડર બ્રિટેનથી પરત આવેલા છાત્ર પર કેસ, મિત્રથી મળવા ચાલી ગયો હતો.

Webdunia
મંગળવાર, 24 માર્ચ 2020 (14:04 IST)
મુંબઈ- બ્રિટેન થી પરત આવેલા મહારાષ્ટ્રના ઠાણે જિલ્લામાં તેમના મિત્રથી મળવા ગયેલા 24 વર્ષીય છાત્ર પર કોરોના વાયરસના ખતરાથી ઘરમાં  બંદ રહવાના સંબંધમાં રજૂ નિયમના ઉલ્લંઘન કરવાને લઈને કેસ દાખલ કરાયુ છે. 
 
પોલેસ એક અધિકારીએ મંગળવારને જણાવ્યુ કે નિકાય અધિકારીઓને છાત્ર નવી મુંબઈ ના સીવડ્સ ક્ષેત્રના એનઆરાઅઈ કૉમ્પ્લેક્સ સ્થિત તેમના ગ હરથી સોમવારે નદારદ મળ્યુ જે પછી છાત્ર ઉપર પોલીસ કાર્યવાહી કરી. 
 
તેને જનાવ્યુ કે છાત્ર કેટલાક દિવસ પહેલા બ્રિટેનથી પરત આવ્યો હતો. ઘરમાં આઈશોલેશન રહેવાની નિકાય અધિકારીની સલાહ પછી તે પાડોશના ટ ઠાણેના ડોંબીવલીમાં તેમનામિત્રથી મળવા ચાલી ગયો. સંક્રમણ ફેલવાની આશંકાના કારણે નવી મુંબઈ મહાનગરપાલિકા સ્વાસ્થય કેંદ્રએ એનારઆઈ પોલીસ થાનામાં શિકાયત દાખલ કરાવી. 
 
અધિકારીએ જણાવ્યુ કે પછી પોલીસએ છાત્ર ઉપર ભારતીય દંડ સંહિતાની ધારા 269, 270 અને 188થી કેસ કર્યુ. તેને જણાવ્યુ કે એનએસપી અધિકાર ઈઓએ છાત્રની વિશે કલ્યાણ ડોંબીવલી નિકાય અધિકારીઓને જણાવ્યુ.  

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

KIds Story- કીડીની ટોપી

Tamil Nadu Jallikattu Game: એક બળદને 1,000 લોકો કેમ કાબૂમાં રાખે છે? જલ્લીકટ્ટુ શું છે?

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

આંખોમાં આ ફેરફાર બતાવે છે આ 7 બીમારીઓના સંકેત

ભારતીય સેના દિવસ: 15 જાન્યુઆરી 1949, ભારતીય સેના માટે આ તારીખ કેમ મહત્ત્વની છે?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ડાળી સાથે તોડી નાખ્યું.

ગુજરાતી જોક્સ - ત્રણ કલાકથી ઇન્ટરનેટ

ગુજરાતી જોક્સ - તાજમહેલ ઉજ્જૈનમાં

International Kite Festival 2026: ઇમરાન હાશ્મીએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં હાજરી આપી હતી અને પતંગ ઉડાડી

ગુજરાતી જોક્સ - મોડો કેમ થયો

આગળનો લેખ
Show comments