rashifal-2026

CBSE : CBSE બોર્ડના પરિણામને લઈને મોટા સમાચાર, જાણો ક્યારે આવશે 10 અને 12ના પરિણામ.

Webdunia
સોમવાર, 15 એપ્રિલ 2024 (16:59 IST)
- વિદ્યાર્થીઓ માટે એક સારા સમાચાર 
-CBSE બોર્ડ મેના બીજા સપ્તાહ સુધીમાં પરિણામ
- ઘણા રાજ્યોના બોર્ડે તેમના પરિણામો
 
 
When will cbse board 10th and 12th results come : રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઝારખંડ અને ગુજરાતમાં CBSE બોર્ડની પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓ માટે એક સારા સમાચાર આવી રહ્યા છે. સમાચાર મુજબ ગત વખતની જેમ આ વખતે પણ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન મેના બીજા સપ્તાહ સુધીમાં પરિણામ જાહેર કરશે.
ઘણા રાજ્યોના બોર્ડે તેમના પરિણામો જાહેર કર્યા છે.
 
જોકે સીબીએસઈએ હજુ સુધી પરિણામ અંગે કોઈ નિવેદન આપ્યું નથી, પરંતુ ટૂંક સમયમાં બોર્ડ આ સંદર્ભે સૂચના જારી કરશે.
 
CBSE બોર્ડના 10મા, 12માના વિદ્યાર્થીઓ તેમના પરિણામ માત્ર બોર્ડની અધિકૃત વેબસાઈટ પરથી જ નહીં પરંતુ ડિજીલોકર અને ઉમંગ એપ દ્વારા પણ જોઈ શકે છે.
 
એટલું જ નહીં, વિદ્યાર્થીઓ તેમના CBSE પરિણામ ઓનલાઈન તેમજ ઓફલાઈન મોડમાં એટલે કે SMS દ્વારા જોઈ શકે છે.
 
CBSE બોર્ડ પરિણામ 2024 ના પ્રકાશન પછી, CBSE બોર્ડના ધોરણ 10 અને 12 ના તમામ વિદ્યાર્થીઓ બોર્ડની સત્તાવાર વેબસાઇટ cbse.gov.in દ્વારા તેમના બોર્ડનું પરિણામ ચકાસી શકશે.
 
CBSE પરિણામ 2024 તપાસવા માટે, વિદ્યાર્થીઓએ તેમના રોલ નંબર, રોલ કોડ અને શાળા નંબરનો ઉપયોગ કરવો પડશે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Breakfast Recipe - ઘઉના લોટના ચીલા

Railways Interesting Facts - ટ્રેનમાં મળનારી ચાદર હંમેશા સફેદ રંગની જ કેમ હોય છે, લાલ-પીળી કે ભૂરી કેમ નથી હોતી, કારણ તમને ચોંકાવી દેશે

B.R. Ambedkar Quotes- બાબા સાહેબ આંબેડકરના Top 21 સુવિચારો

શું તમને વારંવાર કબજિયાત થઈ જાય છે ? તો રાહત મેળવવા અજમાવો દાદીમાના આ ઘરેલું ઉપાયો

Hot Water - ઠંડુ નહીં ગરમ પાણી પીવો, આ 14 ફાયદા જાણીને ચોંકી જશો

વધુ જુઓ..

નવીનતમ

Smriti Mandhana Wedding Called Off: ભારતીય મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાના અને તેના લાંબા સમયના બોયફ્રેન્ડ પલાશ મુચ્છલના લગ્ન રદ

ગુજરાતી જોક્સ - છોકરીઓ પારકી થાપણ તો છોકરાઓ ?

ગુજરાતી જોક્સ - મંદિરમાં પૂજારી પુરૂષ કેમ ?

Winter Travel in India: શિયાળામાં ફરવા લાયક રમણીય સ્થળો, જે તમને આપશે પરફેક્ટ વેકેશન વાઈબ્સ

Sara Khan: રામાયણના લક્ષ્મણની વહુ બની સારા ખાન, 4 વર્ષ નાના કૃષને બનાવ્યો જીવનસાથી

આગળનો લેખ
Show comments