Webdunia - Bharat's app for daily news and videos

Install App

બુલંદશહરમાં લગ્નમાંથી પરત ફરી રહેલી કાર નહેરમાં ખાબકી, 3ના મોત, 3 ગુમ

Webdunia
સોમવાર, 4 માર્ચ 2024 (07:24 IST)
Bulandshahr
 જિલ્લામાં લગ્નની જાનમાંથી  પરત ફરી રહેલી ઈકો કાર વરસાદને કારણે નહેરમાં પડી ગઈ હતી. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હોવાનું કહેવાય છે, જ્યારે બે લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. આ અકસ્માતમાં હજુ ત્રણ લોકો ગુમ છે. સૂત્રોના જણાવ્યા મુજબ  વરસાદના કારણે આ દુર્ઘટના થઈ અને કાર નહેરમાં પડી ગઈ. આ દુર્ઘટનામાં હજુ ત્રણ લોકો લાપતા હોવાનું જાણવા મળ્યું છે. ગુમ થયેલા લોકોને શોધવા માટે બચાવ ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. અકસ્માત સમયે કારમાં કુલ 8 લોકો સવાર હતા.

<

#WATCH | Bulandshahr, UP: Search operation underway as 3 people went missing after a car fell into a canal.

5 people were rescued earlier, among them one died, 2 were seriously injured and 2 escaped unhurt. https://t.co/6gks14FwXb pic.twitter.com/ybXi9E3Qkj

— ANI UP/Uttarakhand (@ANINewsUP) March 4, 2024 >
 
વરસાદના કારણે કાર કેનાલમાં પડી હતી
વાસ્તવમાં, રવિવારે મોડી રાત્રે જિલ્લાના જહાંગીરાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થિત કપના કેનાલમાં એક ઇકો કાર પડી હતી. લગ્ન સમારોહમાંથી પરત ફરતી વખતે આ અકસ્માત થયો હતો. દુર્ઘટના વિશે માહિતી આપતા મૃતકના ભાઈ રાહુલે જણાવ્યું કે, આઠ લોકો શેખપુરાથી અલીગઢ પિસાવા લગ્ન સમારોહમાં પરત ફરી રહ્યા હતા. રસ્તામાં વરસાદ પણ પડી રહ્યો હતો જેના કારણે કાર કેનાલમાં પડી હતી. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ત્રણ લોકો હજુ પણ ગુમ હોવાના અહેવાલ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Gandhi Jayanti 2024: દર વર્ષે 2 ઓક્ટોબરના રોજ કેમ ઉજવાય છે ગાંધી જયંતી, જાણો તેનુ મહત્વ અને ઈતિહાસ

Vishvambhari Ambe Stuti - વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા

સરફરાઝ ખાનનો ભાઈ મુશીર ખાન અકસ્માતનો ભોગ બન્યો, ગંભીર રીતે ઘાયલ

TATA ની ફેક્ટરીમા લાગી આગ, ધુમાડો જોઈને કાળજુ કંપી જશે જુઓ ખોફનાક Video

સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર 36 બુલડોઝર દોડ્યા, કાર્યવાહી પહેલા જ હંગામો, 1400 પોલીસકર્મીઓ તૈનાત

આગળનો લેખ
Show comments