Webdunia - Bharat's app for daily news and videos

Install App

BJPએ પંજાબમાં 17 અને ગોવામાં 29 કૈડિડેટ્સનું એલાન કર્યુ-વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીની પ્રથમ લિસ્ટ રજુ

Webdunia
ગુરુવાર, 12 જાન્યુઆરી 2017 (12:45 IST)
બીજેપીએ પંજાબ અને ગોવા અસેંબલી ઈલેક્શન માટે કૈડિડેટ્સની પ્રથમ લિસ્ટ રજુ કરી. બંને રાજ્યોમાં 4 ફેબ્રુઆરીએ  વોટ આપવામાં આવશે.  ગુરૂવારે બીજેપી નેતા જેપી નડ્ડાએ કૈડિડેટ્સનુ એલાન કર્યુ. પ્રથમ લિસ્ટની મોટી વાતો.. 
 
-ગોવામાં બીજેપીએ 29 કૈડિડેટ્સનુ એલન કર્યુ. તેમા 18 વર્તમાન ધારાસભ્યોને ટિકિટ આપી છે. ઉલ્લેખનીય છે કે ગોવા વિધાનસભામાં ટોટલ 40 સીટ છે. 
 
- પંજાબ માટે 17 કૈડિડેટ્સનુ એલાન કર્યુ. બાકી 6 કૈડિડેટ્સનુ એલાન પછી કરવામાં આવશે. 
- ઉલ્લેખનીય છે કે પંજાબમાં બીજેપી 23 સીટો પર ચૂંટણી લડે છે. પંજાબમાં અકાલી-બીજેપી વચ્ચે ગઠબંધન છે. 
 
#પંજાબના કૈડિડેટસની લિસ્ટ 
 
1. જાલંધર નાર્થ સીટ સાથે કેડી ભંડારી 
2. અબોહર સીટ પરથી અરુણ નારંગ 
3. ભોહા સીટ પરથી સીમા દેવી 
4. મુકેરિયા સીટ પરથી અરુણેશ શાકર 
5. સુજાનપુર સીટ પરથી દિનેશ બબ્બુ 
6. અમૃતસર વેસ્ટ સીટ પરથી રાકેશ ગિલ 
7. અમૃતસર ઈસ્ટ સીટ પરથી રાજેશ હની 
8. અમૃતસર સેંટ્રલ સીટ પરથી તરુણ ચુઘ 
9. દીનાનગર સીટ પરથી બિશન દાસ 
10. દસૂહાથી સુખજીત કૌર સાહી 
11. હોશિયારપુરથી તીક્ષ્ણ સૂદ 
12. લુધિયાના સેંટ્રલ સીટ પરથી ગુરૂદેવ શર્મા દેવી 
13. લુધિયાણા વેસ્ટ સીટ પરથી પ્રવીણ બાંસલ 
14. લુધિયાના નાર્થ કમલ  જેતલી 
15. ફિરોજપુર સીટ પરથી સુખપાલ સિંહ નન્નૂ 
16. રાજપુરા સીટ પરથી હરજીત સિંહ ગ્રેવાલ 
17. પઠાનકોટ સીટ પરથી અશ્વિની શર્મા 

સવારે ઉઠ્યા પછી કરો આ એક કામ, તમારી આસપાસ પણ નહીં ફટકે દિલની બીમારી, હાર્ટ હંમેશા રહેશે સ્વસ્થ

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments