Webdunia - Bharat's app for daily news and videos

Install App

Video - ફ્લાયઓવર નીચે ફસાયું વિમાન, જોવા માટે ભીડ ઉમટીઃ

Webdunia
શનિવાર, 30 ડિસેમ્બર 2023 (14:51 IST)
Airplane Stuck Under Motihari Flyover
મોતિહારીના પિપરા કોઠી ઓવરબ્રિજ નીચે ફ્લાઈટની બોડી ફસાઈ ગઈ હતી. શુક્રવારે તેને જોવા માટે લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી. દરેક જણ થોડીવાર માટે તો ટેન્શનમાં આવી ગયુ કે પ્લેન અહી કેવી રીતે લેન્ડ થઈ ગયું.
<

#WATCH | A scrapped aeroplane being transported by a truck got stuck in the middle of the road under Piprakothi bridge in Bihar's Motihari, earlier today.

The plane was being taken to Assam from Mumbai. pic.twitter.com/bSoCNHooIF

— ANI (@ANI) December 29, 2023 >
બીજી તરફ, માહિતી મળ્યા બાદ પીપરા કોઠી પોલીસ સ્ટેશનના વડા મનોજ કુમાર સિંહ, એસઆઈ રાજેશ કુમાર અને અન્ય અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા. ઊભા થઈને ફ્લાઈટની બોડીને ત્યાંથી બહાર કાઢવામાં આવી.
 
જણાવવામાં આવ્યું હતું કે ફ્લાઈટની બોડી લખનૌથી આસામ રોડ માર્ગે ટ્રક દ્વારા જઈ રહી હતી, આ દરમિયાન NH-27 પિપરા કોઠી ઓવરબ્રિજ ક્રોસ કરતી વખતે ફસાઈ ગઈ હતી. લોકોને લાગ્યું કે ફ્લાઈટ રસ્તા પર લેન્ડ થઈ ગઈ છે.
 
પીપરા કોઠી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ મનોજ કુમાર સિંહે જણાવ્યું કે જેવી ફ્લાઈટની બોડી ફસાઈ ગઈ છે તેમ તરત જ તેઓ ત્યાં પહોંચ્યા અને ટ્રકના ટાયરનું પ્રેશર ઓછું કરાવ્યું તેનાથી ઊંચાઈ ઓછી થઈ, પછી તેને ત્યાંથી તેને સરળતાથી બહાર કાઢવામાં આવ્યું.  

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

IND vs BAN: શાકિબ અલ હસને ટી20માંથી લીધો સન્યાસ, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટ મેચ પણ બની શકે છે અંતિમ મેચ

પ્રાઈવેટ પાર્ટમાં મરચાં ભરીને લોહીલુહાણ કરી નાખ્યુ, મહિલાઓથી ક્રૂરતાની હદ વટાવી

તહેવાર પહેલા મોદી સરકારે શ્રમિકોને આપ્યા સારા સમાચાર, લઘુત્તમ વેતનમાં વધારો, 1 ઓક્ટોબરથી લાગૂ થશે.

યુવતીને ઝાડીઓમાં લઈ જઈને તેના પર બળાત્કાર ગુજાર્યો, આનાથી પણ મને સંતોષ ન થયો, તો...

'પાકિસ્તાન થઈ ગયું છે એકદમ ગરીબ', નાણામંત્રીએ કહ્યું - જનતાએ સહન કરવી પડશે 'સંક્રમણની પીડા', જાણો શું છે આ પીડા ?

આગળનો લેખ
Show comments