Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમરનાથ યાત્રાને લઈને મોટુ અપડેટ, હવે આ ઉમ્રના લોકો નહી કરી શકશે બાબા બર્ફાનીના દર્શન આ છે કારણ

amarnath yatra update
, મંગળવાર, 16 મે 2023 (18:11 IST)
Amarnath Yatra- અમરનાથ યાત્રા (Amarnath Yatra) ને લઈને મોટુ અપડેટ સામે આવ્યો છે. નવા નિયમોના મુજબ હવે 13 વર્ષ થી ઓછી ઉમ્ર કે 75 વર્ષથી વધારે ઉમ્રના કોઈ પણ વ્યક્તિને અમરનાથ યાત્રા પર જવાની પરવાનગી નહી અપાશે. અમરનાથની વાર્ષિક તીર્થયાત્રા માટે રજીસ્ટ્રેશન 17 એપ્રિલથી શરૂ થઈ ગયો હતો. 
 
દેશભરની નામિત બેંક શાખામાં પહૉંચવા લાગ્યા છે. દક્ષિણ કાશ્મીરમાં 3,880-મીટર ઉંચી ગુફા મંદિરની 62-દિવસીય યાત્રા 1 જુલાઈથી શરૂ થઈ હતી અને 31 જુલાઈના રોજ સમાપ્ત થઈ હતી.
 
ઓગસ્ટ સુધી ચાલે છે
 
બાબા અમરનાથની યાત્રા બે રસ્તાથી કરાશે. પહેલા દક્ષિણ કશ્મીરના અનંતનાગમાં પહલગામથી પરંપરાગત 48 કિલોમીટરનો માર્ગ અને બીજો મધ્યમ
 
બાલતાલ માર્ગ કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં 14 કિલોમીટરનું ટૂંકું પણ ઊભું ચઢાણ છે. અધિકારીઓએ જણાવ્યું કે યાત્રા બંને રૂટથી એક સાથે શરૂ થશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બાબા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને પડકાર, રાજકોટમાં ડ્રગ્સ ક્યાંથી અને કોના ઈશારે આવે છે તે જણાવો