Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચેતજો- વાહન પર બાળકોને જતા માટે અલર્ટ જુઓ નવુ ટ્રેફિક નિયમ, મંત્રાલયએ આપી જાણકારી

Webdunia
બુધવાર, 16 ફેબ્રુઆરી 2022 (16:16 IST)
નવા ટ્રેફિક નિયમ લઈને લેટેસ્ટ સમાચાર સામે આવ્યા છે. રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય ટૂવ્હીલર વાહન ચલાવતા માટે નવુ નિયમ લઈને આવ્યુ છે. તેમાં ચાર વર્ષથી ઓછા ઉમ્રના બાળકોને ટૂવ્હીલર વાહન પર લઈ હવા માટે નવા સુરક્ષા નિયમોને લઈને અધિસૂચિત કરાયુ છે.

આ નવા નિયમમાં ટુ-વ્હીલર ચાલકોએ બાળકો માટે હેલ્મેટ અને હાર્નેસ બેલ્ટનો ઉપયોગ કરવો ફરજિયાત રહેશે અને વાહનની સ્પીડને માત્ર 40 કિમી પ્રતિ કલાક સુધી મર્યાદિત કરવી પડશે.

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments