Webdunia - Bharat's app for daily news and videos

Install App

Badrinath NH: છિનકામાં 17 કલાક પછી ખુલ્યો હાઈવે, પહાડીથી સતત પડી રહ્યા પત્થર, ફરી રોકી વાહનોની અવર-જવર

Webdunia
શુક્રવાર, 30 જૂન 2023 (10:37 IST)
Badrinath National Highway Landslide News: બદ્રીનાથ હાઈવે ગુરૂવારે સવારે 9 વાગીને 49 મિનિટ પર ભૂસ્ખલનને કારણે તે બંધ થઈ ગયું હતું. હાઇવે ખુલ્લો કરવાની કામગીરી રાતભર ચાલુ રહી હતી. જે બાદ શુક્રવારે સવારે 3.30 કલાકે હાઇવે ખુલ્લો મુકાયો હતો. 
 
છિનકામાં બદ્રીનાથ હાઈવે શુક્રવારને 17 કલાક પછી થયો સુચારુ થયા તો વાહનોને પોલીસની નિગરણીમાં રવાના કરાયો. પણ પહાડીથી સતત પત્થર પડવાના કારણે અત્યારે વાહનોની અવરજવરા રોકી દીધી છે. 
 
જણાવીએ કે બદ્રીનાથ હાઈવે ગુરૂવારે સવારે  9 વાગીને 49 મિનિટ પર ભૂસ્ખલનને કારણે તે બંધ થઈ ગયું હતું. હાઇવે ખુલ્લો કરવાની કામગીરી રાતભર ચાલુ રહી હતી. જે બાદ શુક્રવારે સવારે 3.30 કલાકે હાઇવે ખુલ્લો મુકાયો હતો. 
 
Edited By-Monica Sahu 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Coldplay ના હવે તમે ઘરે બેઠા અમદાવાદ કોન્સર્ટના મજા માણી શકો છો, જાણો ક્યારે અને ક્યાં હશે OTT પર લાઈવ

ગુજરાતી જોક્સ - અંકલ જી

ગુજરાતી જોક્સ - પેટમાં દુખાવાની ફરિયાદ

ગુજરાતી જોક્સ -બાબાના તંબુ પર

ગુજરાતી જોક્સ - તું મારી દુનિયા છે.

વધુ જુઓ..

નવીનતમ

તિરંગા પેંડા

તેનાલીરામની વાર્તા: મૃત્યુદંડ

શિયાળામાં વાળની ​​સંભાળ માટે આ હોમમેઇડ સીરમ ટ્રાય કરો

અનેક બીમારીઓનો કાળ બની શકે છે ગોળનો નાનો ટુકડો, તેને કયા સમયે ખાવાથી વધુ ફાયદો થાય છે?

શુ પીળા દાંતને કારણે હસવામાં પણ આવે છે શરમ ? જીદ્દી પીળાશને ખેંચીને કરશે બહાર આ દેશી ઉપાય, 2 મિનિટમાં ચમકી જશે બત્રીસી

આગળનો લેખ
Show comments