Webdunia - Bharat's app for daily news and videos

Install App

આકાશ અંબાનીની બેચલર પાર્ટીમાં જોવા મળ્યો મલાઈકા અને અર્જુન કપૂરનો પ્રેમ ભર્યો અંદાજ

Webdunia
મંગળવાર, 26 ફેબ્રુઆરી 2019 (16:45 IST)
બોલીવુડની સુપરહૉટ એક્ટ્રેસ મલાઈકા અરોડા અને એક્ટર અર્જુન કપૂર વર્તમાન દિવસોમાં પોતાના અફેયરને લઈને ચર્ચામાં છે.  જ્યા એક બાજુ આ જોડીનો પ્રેમ કોઈનાથી છિપયો નથી. પણ આ જોડીએ અત્યાર સુધી એકબીજાને લઈને કોઈપણ નિવેદન આપ્યુ નથી. તેમણે મુંબઈમાં એકબીજા સાથે એકલતામાં સમય વીતાવતા સ્પોટ કરવામાં આવે છે.  આવામાં આ જોડી હવે સ્વિટઝરલેંડ પહોંચી ગઈ છે. 
 
અર્જુન અને મલાઈકાની જોડી મુકેશ અંબાનીના મોટા પુત્ર આકાશ અંબાનીની બેચલર પાર્ટીમાં ભાગ લેવા માટ સ્વિટઝરલેંડ પહોંચી છે.  જ્યાની કેટલીક તસ્વીરો તાજેતરમાં જ સામે આવી છે. જેમા આ જોડી એકબીજાની સાથે ખૂબ જ ખૂબસૂરત અંદાજમાં જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે અર્જુન અને મલાઈકા પણ ખૂબ જલ્દી લગ્ન કરવાના છે. સમાચાર એ પણ છે કે આ જોડીએ મુંબઈમાં ખુદને માટે એક જુદુ મકાન પણ ખરીદી લીધુ છે.  જોવાનુ એ છેકે આ જોડી ક્યારે લગ્ન કરે છે. 
 
અર્જુન કપૂરની ફિલ્મોની વાત કરીએ તો એક્ટર આ દિવસો દરમિયાન ફિલ્મ સંદીપ અને પિંકી ફરાર, ઈંડિયાઝ મોસ્ટ વોન્ટેડ અને પાનીપતનું શૂટિંગ કરવામાં વ્યસ્ત છે. તો બીજી અબજુ મલાઈકા અરોરા સતત પોતાના ફેશન શો ને લઈને વ્યસ્ત રહે છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

થિલાઈ નટરાજ મંદિર

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

ગુજરાતી જોક્સ - પતિ-પત્ની વચ્ચે ઝઘડો

ગુજરાતી જોક્સ - પત્ની સાથે લગ્ન

ગુજરાતી જોક્સ - હોરર ફિલ્મમાં,

વધુ જુઓ..

નવીનતમ

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

વરુ અને ઘેટાંની વાર્તા

આ ઉપાયો માસિક દરમિયાન દુખાવો અને ગુસ્સાને કંટ્રોલ કરી શકે છે

આગળનો લેખ
Show comments