Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગાઝિયાબાદ શાર્ટ સર્કિટમાં શાળાની બસમાં લાગી આગ, સવાર હતા 35 બાળકો

Webdunia
ગુરુવાર, 23 ફેબ્રુઆરી 2023 (14:19 IST)
ગાઝિયાબાદમાં દેહરાદૂન પબ્લિક સ્કૂલની બસમાં શાર્ટ સર્કિટના કારણે આગ લાગી ગઈ. ઘટનાના સમયે બસમાં 35 બાળક હતા.સદનસીબે તમામ બાળકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.
 
રાષ્ટ્રીય રાજધાનીની બાજુમાં આવેલા ગાઝિયાબાદમાં ગુરુવારે સવારે શોર્ટ સર્કિટના કારણે એક સ્કૂલ બસમાં આગ લાગી હતી. અકસ્માત સમયે બસમાં 35 બાળકો હતા. સદનસીબે તમામ બાળકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. તે જ સમયે બસમાં બેઠેલા સ્ટાફે સિલિન્ડરની મદદથી આગને કાબુમાં લીધી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આ અકસ્માત દેહરાદૂન પબ્લિક સ્કૂલની બસમાં થયો હતો.  
 

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments