Webdunia - Bharat's app for daily news and videos

Install App

હનીમૂન પર ગયેલી દુલ્હન હોટેલમાંથી ફરાર

Webdunia
મંગળવાર, 8 ઑગસ્ટ 2023 (17:47 IST)
લગ્ન પછી મધ્યપ્રદેશના એક કપલ ગુલાબીનગરી ફરવા ગયો. આ વચ્ચે દુલ્હના હોટલથી અવસર મળીને ભાગી ગઈ, આ સંબંધમાં વરએ રિપોર્ટ નોંધાવી છે. 
 
ભોપાલ નિવાસી નયનએ જણાવ્યુ કે તેમના લગ્ન ભીલવાડા નિવાસી રિતિકાથી થયા હતા, પાંચા ઓગસ્ટએ હનીમૂન મનાવવા અને ફરવા માટે તે જયપુર ગયા હતા. જ્યાં તેણે ઝોટવાડા સ્થિત એક હોટલમાં રૂમા ભાડા પર લીધો હતો. ખાટૂ શ્યામજી જવા માટે ટેક્સી ડ્રાઈવર સાથે વાત કરીને તે હોટલની બહાર આવ્યો. રિતિકા પાછળથી મોબાઈલ પર વાત કરીને ત્યાંથી નીકળી ગઈ.
 
જુલાઈમાં પણ આવ્યો હતો આવો કેસા 
જુલાઈમાં પણ સીકરથી જયપુર ફરવા દંપત્તિની સાથે પણ આવુ થયો હતો. હકીકતા પતિ પત્ની મૉલ ફરવા મૂવી જોવા ગયા હતા. મૂવીના ઈટરવેલમાં પતિ ખાવા-પીવનો સામાન લેવા ગયા. પરત આવ્યા તો ત્યારે સુધી પત્ની ગાયબ થઈ ગઈ હતી. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

નવરાત્રિમાં 30 નિયમની ગાઈડલાઈન - આયોજકો/વ્યવસ્થાપકો માટે 30 નિયમ

Ujjain મહાકાલ મંદિરની બહાર દુર્ઘટના, ભારે વરસાદને કારણે દિવાલ ધરાશાયી થતાં 2 નાં મોત

યૂપીમાં શાળાની સફળતા માટે ધોરણ-2 ના માસુમની બલિ, નિદેશક અને સ્ટાફની ધરપકડ

World Tourism Day: ગુજરાતમાં એક વર્ષમાં 18 કરોડથી વધુ પ્રવાસીઓ આવ્યા, પ્રવાસીઓની ખાસ પસંદગી બની

કોણ છે રિયા બર્ડે Riya Barde, ભારતમાં રહેતી હતી, નીકળી બાંગ્લાદેશી, પોલીસે ખોલી આખી કુંડળી

આગળનો લેખ
Show comments