Webdunia - Bharat's app for daily news and videos

Install App

સ્માર્ટફોન ખરીદવા માટે લોહી વેચવા બ્લડ બેંક પહોંચી ગઈ 16 વર્ષની છોકરી

Webdunia
ગુરુવાર, 20 ઑક્ટોબર 2022 (14:54 IST)
16 વર્ષની છોકરી જીલ્લા હોસ્પીટલના બ્લ્ડ બેંકમાં તેમનો લોહી વેચવા પહોંચી ગઈ. તે લોહી વેચીને પોતાના માટે સ્માર્ટફોન ખરીદવા ઈચ્છતી હતી. જેમ જ તેની જાણકારી બ્લ્ડ બેકના અધિકારીને થઈ તેને મોડુ કર્યા વગર ચાઈલ્ડલાઈનને તેની જાણકારી આપી. 
 
સ્માર્ટફોનને લઈને યૂથમાં એક જુદો જ ક્રેઝ છે. તે નવુ સ્માર્ટફોન ખરીદવા માટે કઈક પણ કરવા તૈયાર રહે છે. પણ પશ્ચિમ બંગાળથી એક એવુ કેસ સામે આવ્યુ છે જેને સાંભળીને તમે ચોંકી જસ્જો. અહીં એક 16 વર્ષની છોકરી જીલ્લા હોસ્પીટલના બલ્ડ બેંકમાં તેમનો લોહી વેચવા પહોંચી ગઈ. તે લોહી વેચીને તેમના માટે સ્માર્ટફોન ખરીદવા ઈચ્છતી હતી. જેમ જ તેને આ જાણકારી બ્લડ બેંકના અધિકારીને થઈ તેણે મોડુ કર્યા વગર ચાઈલ્ડાઈનને તેની જાણકારી આપી જે પછી જીલ્લા કલ્યાણ સમિતિએ છોકરીની કાઉંસલિંગ કરીને તેને તેમના માતા-પિતા પાસે મોકલી દીધું. 

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments