Webdunia - Bharat's app for daily news and videos

Install App

ટનલમાં દરેક શ્વાસ માટે 40 જીવો લડી રહ્યા છે, પરિવારના સભ્યો સાથે વાત કરી, સ્ટીલની પાઇપ નાખવાનું કામ શરૂ

Webdunia
બુધવાર, 15 નવેમ્બર 2023 (14:13 IST)
ઉત્તરકાશી-યમનોત્રી રોડ પર સ્થિત સિલ્ક્યારા ટનલમાં રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. 40 કામદારો અંદર ફસાયેલા છે.
 
સીએમ પુષ્કર ધામીએ એકસ પર કર્યુ પોસ્ટ 
સીએમ પુષ્કર ધામીએ એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યુ કે ઉત્તરકાશીમાં થયેલા ભૂસ્ખલનમાં અધિકારીઓની સાથે ઉચ્ચા સ્તરીય બેઠ્ક કરી. આ દરમિયાન તેમણે રાહત અને બચાવ કાર્યમાં વૈકલ્પિક મદદ લેવાની સાથે જ ફંસાયેલા લોકોને કાઢવા માટે બીજા જરૂરી મશીનોને પણ ગ્રાઉંડ જી રો પર સ્થાપિત કરવા માટે તીવ્રતાથી કાર્ય કરવાના ઉદ્દેશ્ય નિર્દેશિત કર્યા છે. 
 
ઉત્તરકાશીમાં ટનલ માટે એક્ઝિક્યુટીંગ એજન્સી. NHIDCL સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ફસાયેલા લોકોમાંથી 02 ઉત્તરાખંડના, 01 હિમાચલના, 04 બિહારના, 03 પશ્ચિમ બંગાળના, 08 ઉત્તર પ્રદેશના, 05 ઓરિસ્સાના, 05 ઝારખંડના અને 02 આસામના છે.

<

मुख्यमंत्री कैम्प कार्यालय में सिल्क्यारा, उत्तरकाशी में हुए भू-धंसाव के संबंध में अधिकारियों के साथ उच्चस्तरीय बैठक की। इस दौरान उन्हें राहत एवं बचाव कार्यों में वैकल्पिक सहायता लेने के साथ ही फंसे हुए लोगों को निकालने के लिए अन्य आवश्यक मशीनों को भी ग्राउंड जीरों पर स्थापित… pic.twitter.com/bEA9ZinMLA

— Pushkar Singh Dhami (@pushkardhami) November 14, 2023 >

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ભારતીય હોકી ટીમે ઇતિહાસ રચ્યો, 5મી વખત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો જીત્યો ખિતાબ, ચીનને હરાવ્યું

Jammu Kashmir Election 2024 - આજે જમ્મુ-કાશ્મીરની 24 બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન, ભાજપ, કોંગ્રેસ-NC અને PDPના ઉમેદવારો વચ્ચે જોરદાર ટક્કર

સિરિયલ બ્લાસ્ટથી હચમચી લેબનોનની રાજધાની બેરૂત, પેજર્સમાં થયેલા વિસ્ફોટોને કારણે 8ના મોત; 3000 થી વધુ ઘાયલ

Indian Navy Bharti- B.Tech પાસ માટે નેવીમાં ઓફિસર બનવાની તક

Traffic Advisory - અનંત ચતુર્દશી પર અમદાવાદમાં અનેક મુખ્ય રસ્તાઓ બંધ રહેશે

આગળનો લેખ
Show comments