Webdunia - Bharat's app for daily news and videos

Install App

જીમમાં વર્કઆઉટ કરતી વખતે 17 વર્ષના છોકરાનું મૃત્યુ

Webdunia
શુક્રવાર, 17 મે 2024 (15:30 IST)
રાયપુરના ભાનપુરીમાં સ્પેઝ જીમમાં વર્કઆઉટ કરતી વખતે 17 વર્ષના છોકરાનું મૃત્યુ થયું હતું. ટ્રેડમિલ પર દોડતી વખતે છોકરો અચાનક બેભાન થઈ ગયો. તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવતાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.પોલીસ આ મામલે તપાસ કરી રહી છે
 
ખમતરાઈ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ એસએન સિંહે જણાવ્યું કે સત્યમ રહંગદાલે (17) ભાનપુરીના ધનલક્ષ્મી નગરનો રહેવાસી છે. રોજની જેમ તે સવારે જિમ ગયો હતો. જીમમાં ટ્રેડ મિલ પર ચાલી રહ્યો હતો. દરમિયાન અચાનક તે બેભાન થઈ ગયો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો. 
 
હાલમાં મોતના કારણ અંગે માહિતી મળી શકી નથી. પીએમ રિપોર્ટ બાદ મોતનું કારણ જાણી શકાશે.  ઘટના બાદ પરિવારજનો સત્યમના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે મધ્યપ્રદેશના બાલાઘાટ જિલ્લાના લાંજી લઈ ગયા હતા. પિતા સુભાષ રહંગદલે મસાલા વેચવાનું કામ કરે છે. સત્યમ બે ભાઈઓમાં મોટો છોકરો હતો. તાજેતરમાં તેણે 10ની પરીક્ષા પાસ કરી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતમાં 3 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ, જાણો ક્યા પડશે મુશળધાર વરસાદ

અમદાવાદઃ માત્ર રૂ. 1,111માં ફ્લાઇટની ટિકિટ

લેબનોનમાં ઍર સ્ટ્રાઇક કર્યા બાદ ઇઝરાયલી સૈન્ય અંદર ઘૂસવાની તૈયારી કરી રહ્યું છે.

નેશનલ હાઈવે પર ચાલુ કારમાં 6 યુવાનો સાથે નિવસ્ત્ર હતી યુવતી, નીકળી વૈશ્યાવૃતિ

કાશ્મીરી યુવક પાકિસ્તાની પ્રભાવકને મળવા જતો હતો, ગૂગલ મેપ દ્વારા પહોંચ્યો ગુજરાત; પકડાયો

આગળનો લેખ
Show comments