Webdunia - Bharat's app for daily news and videos

Install App

સંગા કોને કહેવાય ? મા એ છોડી તો ફોઈ લઈ ગઈ પોતાના ઘરે, અને ફુઆએ કર્યુ દુષ્કર્મ

Webdunia
ગુરુવાર, 1 નવેમ્બર 2018 (10:48 IST)
એક માણસ દ્બારા તેમના સાળાના દીકરીથી દુષ્કર્મ કરવાના કેસ સામે આવ્યું છે. પીડિતાની માએ તેને મૂક્યો તેને તેમની દીકરી બનાવીને તેના ઘર લઈ ગયા. જ્યાં તેના ફૂફાએ તેની સાથે ઘણી વાર દુષ્કર્મ કર્યા. જ્યારે પીડિતા તેનો વિરોધ કરતી તો આરોપી તેને જીવ થી મારવાની ધમકી આપી અને તેણીના ઘરથી બહાર નહી જવા દેતો. 
 
પીડિતાના પિતા પડીને ઈજાગ્રસ્ત થયા તો તે પિતાની શોધ કરવા ગઈ. ત્યાં તેમને બીજા બુઆના દીકરીને આપવીતી સંભળાવી. ત્યારબાદ પોલીસએ શિકાય આપી. યુવતીની શિકાયત પર થાના સાહનેવાલની પોલીસએ આરોપીની સામે કેસ દાખલ કરી લીધું છે. પોલીસએ પીડિતાનો સિવિલ હોસ્પીટલમાં મેડિકલ તપાસ કરાવી. જ્યાંથી તેને સ્વેબ તપાસ માટે મોકલી દીધા. તપાસના અધિકારી એસઆઈ સિમરનજીતએ જણાવ્યું કે આરોપી અત્યારે ફરાર છે તેની શોધમાં છાપામારી કરી રહી છે. જલ્દી જ આરોપીને ગિરફતાર કરી લેવાશે. 

સંબંધિત સમાચાર

International Tea Day 2024- આંતરરાષ્ટ્રીય ચા દિવસનું ઇતિહાસ, મહત્વ અને ભારતમાં ઉપલબ્ધ પ્રખ્યાત ચા

આ તેલના ઉપયોગથી નસોમાં જમા થવા માંડે છે બેડ કોલેસ્ટ્રોલ, વધી જાય છે દિલની બીમારીની શક્યતા

ગધેડો અને ધોબી

ચતુરંગા દંડાસન આપે છે પીઠના દુખાવામાં ઝડપી રાહત, જાણો કેવી રીતે કરવું

ઉનાડામા બાળકોને પીવડાવો આ ચાર પ્રકારાના ડ્રિંક્સ

Baby Bump છુપાવીને વોટ આપવા આવી દીપિકા પાદુકોણ, પતિ રણવીર સિંહ તેનો હાથ પકડીને ભીડથી બચાવતા જોવા મળ્યા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

આગળનો લેખ
Show comments