Webdunia - Bharat's app for daily news and videos

Install App

બાળકોને ગમશે 'જમ્બો'

Webdunia
IFM
એનિમેશન ફિલ્મ જોતા સમયે આપણને આપણામાં છુપાયેલુ બાળપણ જગાડવું પડે છે, ત્યારે જ તમે આ ફિલ્મોને પૂરી રીતે માણી શકો છો. સાથે-સાથે ફિલ્મમાં પણ એવી પકડ હોવી જોઈએ કે તે દર્શકોને લગભગ બે કલાક સુધી બાંધી શકે.

પરસેપ્ટની ફિલ્મ 'જંબો' એટલી મનોરંજક નથી, જેટલી કે 'હનુમાન' હતી, જેણે ભરતમાં એનિમેશન ફિલ્મોના દરવાજા ખોલ્યા, પરંતુ એ એનિમેશન ફિલ્મો કરતા તો સારી છે જે થોડા દિવસો પહેલા રજૂ થઈ હતી.

' ચાઓ પ્રાયા પ્રાહ હાંગસાવાદી' નામની વાર્તા પર આધારિત 'જંબો' જયવીર ઉર્ફ જંબો નામના એલિફેંટની વાર્તા છે જે પોતાના પિતાની શોધ કરી રહ્યો છે. પોતાની આ યાત્રા દરમિયાન તે એક દયાળુ હાથીયોના પ્રશિક્ષક સંદેશ મોકલનારા પક્ષી અને એક ફીમેલ એલિફેંટને મળે છે. સાથે સાથે તે એક યુધ્ધમાં લડનારો હાથી બની જાય છે અને દુશ્મોનોથી પોતાના રાજ્યની રક્ષા કરે છે.

' ધ લોયન કિંગ'ને 'જંબો' મળતી આવે છે. શરૂઆતમાં ફિલ્મ પોતાની પકડ નથી બનાવી શકતી, પરંતુ જ્યારે જંબોને રાજા દુશ્મનો સાથે લડવા માટે પસંદ કરે છે, ત્યારે દર્શકોને ફિલ્મમાં રસ જાગે છે. એનિમેશનની ગુણવત્તા 'ધ લોયન કિંગ' કે 'ફાઈડિંગ નેમો' જેવી નથી. પરંતુ તાજેતરમાં જ જોવાયેલી એનિમેશન ફિલ્મો કરતા સારી છે.

બદલો, રોમાંસ, એક્શન જેવી હિન્દી ફિલ્મોના તત્વ 'જંબો'માં પણ છે. આ સાથે જ એક ગીત અને કેટલાક દ્રશ્યો અક્ષય કુમાર પર ફિલ્માવ્યા છે. અક્ષય, ડિમ્પલ કાપડિયા, રાજપાલ યાદવ, ગુલશન ગ્રોવરે પોતકના અવાજો આપીને પાત્રોને જીવંત બનાવ્યા છે.

ટૂંકમાં જમ્બો એક સ્વીટ સ્વીટ ફિલ્મ છે જે બાળકોને જરૂર ગમી શકે છે.

7 મે નું રાશિફળ - આજે આ જાતકોનો દિવસ ચિંતામાં પસાર થશે, તેથી ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરો લાભ થશે

6 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકોને ભોલેનાથનાં દર્શન કરવાથી થશે લાભ

સાપ્તાહિક રાશિફળ- 6 મે થી 11 મે સુધી આ 5 રાશિના જાતકોને આ અઠવાડિયે જીવનસાથી સાથે ઝઘડો થઈ શકે છે

5 મેં નું રાશિફળ - આજે આ રાશીના જાતકો પર સૂર્યદેવની કૃપા રહેશે

4 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનુમાનજીની કૃપા, અચાનક ચમકી જશે કિસ્મત

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

Show comments