Webdunia - Bharat's app for daily news and videos

Install App

'વીર'ની સ્ટોરી

Webdunia
નિર્માતા : વિજય ગલાની, સુનીલ એ. લુલ્લા
નિર્દેશક : અનિલ શર્મા
ગીત : ગુલઝાર
સંગીત : સાજિદ-વાજિદ
કલાકાર : સલમાન ખાન, જરીન ખાન, સોહેલ ખાન, લિસા, મિથુન ચક્રવર્તી, જેકી શ્રોફ.
રિલીઝ ડેટ : 22 જાન્યુઆરી 2010

' વીર' પિંડારી સૈનિકોની બહાદુરીથી ભરેલ કારનામાની વાર્તા છે. આ એક સ્વતંત્રતા સૈનાનીની વાર્તા છે. જેમા ન્યાય અને સ્વતંત્રતાને માટે લડાઈ લડી. 'વીર' પ્રેમ, દ્રઢ સંકલ્પ અને વીરતા વિશે છે. બહાદુરીથી ભરેલ આ પીરિયડ ડ્રામા દરેક એ ભારતીયની વાર્તા છે જે ન્યાય અને સ્વતંત્રતાને માટે હિમંત અને બહાદુરીથી લડ્યો.

આ વાર્તા છે વીરની જેને પોતાની માતૃભૂમિની તરફથી લડવા માટે પોતાનુ જીવન સમર્પિત કરી દીધુ. તેનો એક વધુ ઉદ્દેશ્ય હતો. માઘવગઢના રાજા સાથે પોતાના પિતાનો બદલો લેવો. એ રાજાએ બ્રિટિશ સાથે મળીને પિંડારિયોને દગો કર્યો હતો.

વાર્તામાં રોચક મોડ ત્યારે આવે છે જ્યારે વીર માઘવગઢની રાજકુમારીને પોતાનુ દિલ આપી બેસે છે. પ્રેમ અને કર્તવ્યમાંથી વીર કોને પસંદ કરશે ? શુ તે પોતાના પિતાનો બદલો લઈ શકશે ? જાણવા માટે તમારે જોવી પડશે 'વીર'.

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

National Press Day 2024: રાષ્ટ્રીય પ્રેસ દિવસ આજે

શું આપ જાણો છો કયા કયા શાકમાં ટામેટા ન નાખવા જોઈએ નહિ તો બગડી જશે સ્વાદ

ડાયાબિટીસના દર્દીઓ માટે ગુણકારી રહેશે આ ડ્રાયફ્રુટનું પાણી, એક મહિનામાં જોવા મળશે પોઝીટીવ અસર

Akbar Birbal story - રાજાનું સ્વપ્ન

Guru Nanak Jayanti :- ગુરુ નાનક જયંતી સ્પેશિયલ જાણો કેવી રીતે બને છે ગુરૂદ્વારામાં મળતું કડા પ્રસાદ

Show comments