Webdunia - Bharat's app for daily news and videos

Install App

યુવરાજ

Webdunia
IFM


નિર્માતા-નિર્દેશક - સુભાષ ઘ ઈ
ગીતકાર : ગુલઝાર
સંગીત : એ.આર.રહેમા ન
કલાકાર : સલમાન ખાન, કેટરીના કેફ, અનિલ કપૂર, જાયેદ ખાન, બોમન ઈરાની, મિથુન ચક્રવર્તી(વિશેષ ભૂમિકા)

' યુવરાજ' સુભાષ ઘઈની એક સંગીતમય સ્ટોરી છે, જેમાં આજની યુવા પેઢીના વિચારોને બતાવવામાં આવ્યા છે. આ પેઢી સંબંધો અને મૂલ્યોને બદલે પૈસા અને લાઈફસ્ટાઈલને વધુ મહત્વ આપે છે. ફિલ્મમાં ત્રણેય મુખ્ય કલાકારોને સંગીતજ્ઞ બતાવવામાં આવ્યા છે.

શ્રીમંત પિતાના ત્રણ પુત્રો દેવેન યુવરાજ(સલમાન ખાન), જ્ઞાનેશ(અનિલ કપૂર) અને ડેની(જાયેદ ખાન) છે. ત્રણેનુ પાલન પોષણ જુદી જુદી રીતે થયુ છે, તેથી ત્રણેયનુ વ્યક્તિત્વ એકબીજાથી જુદુ છે.

જીંદગી પ્રત્યેનો જુદો નજરિયો રાખનારા આ ત્રણેય પુત્રો પોતાના પિતાની મિલકત મેળવવા માટે એક-બીજાની સામે આવે છે. કેવી રીતે તેઓ એકબીજાનો સામનો કરે છે, રમત રમે છે એ સુભાષ ઘઈએ રોચક અંદાજમાં બતાવવાનો પ્રયત્ન કર્યો છે.

ઘઈએ 'યુવરાજ'ના દ્વારા વર્તમાન સમયના યુવાઓના મન ટટોલવાનો પ્રયત્ન કર્યો છે. તેમનો ગુસ્સો, અતિ આત્મવિશ્વાસ, વિચારો, જીંદગી પ્રત્યેનો તેમનો દ્રષ્ટિકોણને સંગીતની સાથે સ્ક્રીન પર રજૂ કર્યો છે.

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

12 મે નુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી સાચવવું પડશે

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનમાનજીની કૃપા

Akshaya Tritiya 2024: અક્ષય તૃતીયા પર રાશિ મુજબ ખરીદો આ વસ્તુ, તમારા ઘરમાં આવશે બરકત, મળશે દેવી લક્ષ્મીની કૃપા

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Show comments