Webdunia - Bharat's app for daily news and videos

Install App

'માઈ'ની સ્ટોરી

Webdunia
નિર્માતા : નિતિન આર. શંકર, સુભાષ ડાબર
નિર્દેશક : મહેશ કાર્ડિયાલ
સંગીત : નિતિન આર શંકર
કલાકાર : આશા ભોંસલે, પદમિનિ કોલ્હાપુરે, અનુપમ ખેર, રામ કપૂર
રજૂઆત તારીખ : 1 ફેબ્રુઆરી 2013.
P.R

માઈ એક એવી વૃદ્ધ મહિલાની સ્ટોરી છે જેની સંતાન તેની જવાબદારી લેવાનું ટાળે છે. અલ્ઝાઈમરથી પીડિત માઈની ત્રણ દિકરીઓ અને એક પુત્ર છે. પુત્રથી માઈ ત્યારે નિરાશ થઈ જાય છે જ્યારે તે પોતાની માતાને અસહાય છોડીને વિદેશ નોકરી માટે જતો રહે છે. માઈની બે નાની પુત્રીઓ પણ જવાબદારી લેવાથી દૂર ભાગે છે. આવે મુશ્કેલ પરિસ્થિતિમાં માઈની મોટી પુત્રી મધુ આગળ આવે છે અને માઈની દેખરેખ કરે છે. માઈની હાલત દિવસો દિવસ ખરાબ થતી જાય છે અને મઘુ માટે પરિસ્થિતિ મુશ્કેલ બની જાય છે. ઘર અને ઓફિસ વચ્ચે મેળ બેસાડવો તેને માટે મુશ્કેલ થઈ જાય છે અને છેવટે તેને નોકરી છોડવી પડે છે. માઈને લઈને તેના પોતાના પતિ સાથે સંબંધો પણ તનાવપૂર્ણ થઈ જાય છે.

વેબદુનિયા પર વાંચો

વધુ જુઓ..

જરૂર વાંચો

7 મે નું રાશિફળ - આજે આ જાતકોનો દિવસ ચિંતામાં પસાર થશે, તેથી ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરો લાભ થશે

6 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકોને ભોલેનાથનાં દર્શન કરવાથી થશે લાભ

સાપ્તાહિક રાશિફળ- 6 મે થી 11 મે સુધી આ 5 રાશિના જાતકોને આ અઠવાડિયે જીવનસાથી સાથે ઝઘડો થઈ શકે છે

5 મેં નું રાશિફળ - આજે આ રાશીના જાતકો પર સૂર્યદેવની કૃપા રહેશે

4 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનુમાનજીની કૃપા, અચાનક ચમકી જશે કિસ્મત

વધુ જુઓ..

નવીનતમ

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

Show comments