Webdunia - Bharat's app for daily news and videos

Install App

બોબી જાસૂસની સ્ટોરી

Webdunia
મંગળવાર, 1 જુલાઈ 2014 (15:12 IST)
બેનર : બોર્ન ફ્રી એંટરટેનમેંટ, રિલાયંસ એંટરટેનમેંટ 
નિર્માતા : દીયા મિર્જા, સાહિલ સંઘા રિલાયંસ એંટરટેનમેંટ 
નિર્દેશક : સમર શેખ 
સંગીત : શાંતનૂ મોઈત્રા 
કલાકાર : વિદ્યા બાલન, અલી ફઝલ, કિરણ કુમાર, અર્જુન વાજવા, સુપ્રિયા પાઠક, રાજેન્દ્ર ગુપ્તા, તનવી આઝમી, ઝરીના વહાવ 
રજૂઆત તારીખ : 4 જુલાઈ 2014 
મહિલા પાત્રને જાસૂસના પાત્રમાં લઈને ભારતમાં બોબી જાસૂસ પહેલા કદાચ જ જોઈ ફિલ્મ બની હશે. આ સ્ટોરી છે બોબીની જે હૈદરાબાદમાં રહે છે. 


બોબી પર એક જ ધૂન સવાર છે કે તે પોતાના શહેરની નંબર વન જાસૂસ બનવા માંગે છે. બોબીનુ પાત્ર વિદ્યા બાલને ભજવ્યુ છે. જ્યારે દીયા અને સાહિલ તેમને સ્ટોરી 
 
સંભળાવવા આવી પહોંચ્યા તો વિદ્યાએ પૂછી લીધુ કે વિષય શુ છે ? જવાબ મળ્યો જાસૂસની સ્ટોરી. વિદ્યાને લાગ્યુ કે આ કરમચંદ જેવી સ્ટોરી હશે.  જેમા તેને કિટીનુ પાત્ર ભજવવાનુ હશે.  પણ જ્યારે તેને જાણવા મળ્યુ કે તેને પોતે જ બોબી જાસૂસ નુ પાત્ર ભજવવાનું છે તો તે ખુશીથી ઉછળી પડી. 

 
 


વિદ્યા આ ફિલ્મમાં જુદા જુદા ગેટ્સઅપમાં જોવા મળશે. હૈદરાબાદ રેલવે સ્ટેશનની બહાર તે ભિખારીના વેશમાં શૂટિંગ કરી રહી હતી.  તેનો વેશ એટલો ગજબનો હતો કે એક સ્ત્રીએ સાચે જ ભિખારી સમજીને તેને પૈસા આપી દીધા. 

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

12 મે નુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી સાચવવું પડશે

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનમાનજીની કૃપા

Akshaya Tritiya 2024: અક્ષય તૃતીયા પર રાશિ મુજબ ખરીદો આ વસ્તુ, તમારા ઘરમાં આવશે બરકત, મળશે દેવી લક્ષ્મીની કૃપા

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Show comments