Webdunia - Bharat's app for daily news and videos

Install App

નવી ફિલ્મ 'હીરોઈન'ની સ્ટોરી

Webdunia
બેનર : યૂટીવી મોશન પિક્ચર્સ, ભંડારકર એંટરટેનમેંટ,
નિર્માતા : રોની સ્ક્રૂવાલા, મધુર ભંડારકાર, સિદ્ધાર્થ રોય કપૂર,
નિર્દેશક : મધુર ભંડારકાર
સંગીત : સલીમ મર્ચંટ-સુલેમાન મર્ચેંટ
કલાકાર : કરીના કપૂર, અર્જુન રામપાલ, રાજદીપ હુંડા, શહાના ગોસ્વામી, મુગ્ધા ગોડસે
રજૂઆત તારીખ - 21 સપ્ટેમ્બર
P.R

મધુર ભંડારકરની ફિલ્મ છેવટે રજૂ થવા જઈ રહી છે. કરીનાથી એશ્વર્યા પાસે થઈને આ ફિલ્મ ફરી કરીનાની પાસે પહોંચી અને કરીનાની બહેન કરિશ્મા આ ફિલ્મને કરીનાની સૌથી શ્રેષ્ઠ ફિલ્મ કહી રહી છે.

મધુર ભંડારકર હાઈ હિટિંગ ફિલ્મ બનાવવા માટે જાણીતા છે. બોલીવોડના ઝાકળમોળ પાછળ છીપાયેલ સત્યને પોતાની ફિલ્મ દ્વારા તે સામે લાવે છે. આ વખતે તેમણે એક હીરોઈનના જીવનમાં આવનારા ઉતાર-ચઢાવને પોતાના દ્રષ્ટિકોઁણથી રજૂ કરી છે.

P.R

વાર્તા છે માહી અરોરા (કરીના કપૂર)નામની એક ફિલ્મ અભિનેત્રીની. માહી એક સમયે સુપરસ્ટાર હતી. ફિલ્મ તેના નામથી જ ચાલતી હતી. પૈસા, પ્રસિદ્ધિ અને સફળતાની કોઈ કમી નહોતી. બહારથી સુંદર લાગતી માહી અંદરથી એકદમ એકલી અને અસુરક્ષિત હતી. માહીને પ્રેમ કરનારા ઘણા લોકો હતા, પણ તે સાચા પ્રેમની શોધમાં હતી. તે એક સુપરસ્ટારને ખૂબ પ્રેમ કરતી હતી પણ તે તેને સાચો પ્રેમ નહોતો કરતો

P.R

પ્રેમના ચક્કરમાં આવીને માહીએ પોતાના કેરિયર પર ધ્યાન આપવાનું છોડી દીધુ. તેના ઘણા સંબંધો જેને કારણે ખરાબ થયા. આ દરમિયાન બીજી અભિનેત્રી તેનાથી આગળ નીકળી ગઈ. જેને કારણે માહીની અંદર કડવાશ જન્મી. તેનો મૂડ કાયમ ખરાબ રહેવા લાગ્યો, જેની અસર તેના કેરિયર પર પડી. તેની સાથે ફિલ્મ બનાવનારા નિર્માતા હવે તેનાથી દૂર રહેવા માંડ્યા

P.R

કેરિયરનો ગ્રાફ નીચે આવતા માહી પોતાની પ્રતિષ્ઠા, જીંદગી અને કેરિયર બધુ એક સાથે દાવ પર લગાવે છે. શુ તે સાચો પ્રેમ મેળવી શકશે ? શુ તે ફરી ટોચની અભિનેત્રી બની શકશે ? જાણવા માટે જુઓ ફિલ્મ 'હીરોઈન'.

વેબદુનિયા પર વાંચો

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

National Press Day 2024: રાષ્ટ્રીય પ્રેસ દિવસ આજે

શું આપ જાણો છો કયા કયા શાકમાં ટામેટા ન નાખવા જોઈએ નહિ તો બગડી જશે સ્વાદ

ડાયાબિટીસના દર્દીઓ માટે ગુણકારી રહેશે આ ડ્રાયફ્રુટનું પાણી, એક મહિનામાં જોવા મળશે પોઝીટીવ અસર

Akbar Birbal story - રાજાનું સ્વપ્ન

Guru Nanak Jayanti :- ગુરુ નાનક જયંતી સ્પેશિયલ જાણો કેવી રીતે બને છે ગુરૂદ્વારામાં મળતું કડા પ્રસાદ

Show comments